Home Articles posted by CITY WATCH NEWS (Page 6090)
ગુજરાત
સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમા શહિદ સ્મારક, લોક આસ્થા, સમાજ હિત માટે જગ્યા ફાળવેલી છે. માટે તક્ષશિલા અગ્નિકાંડ ઘટનાને ૩૦ મહિના ઉપર દિવસ થયા છે. પણ આજ દિન સુધી પડિત પરિવાર દર મહિને ૨૨ પરિવાર માસિક શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. રોડ પર ડિવાઇડર પાસે શ્રધ્ધાંજલી અર્પણ કરી રહ્યા છે. ટ્રાફિક જેવી બાબત ધ્યાનમાં રાખીને […]Continue Reading
ગુજરાત
સુરત શહેરમાં વધુ ૦૮ અને જિલ્લામાં ૦૦ કેસ સાથે કુલ ૦૮ નવા કેસ સામે આવ્યાં છે.આ સાથે શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૧,૪૪,૧૪૦ થઈ છે. શહેર જિલ્લામાં એક પણ દર્દીનું મોત નીપજ્યું ન હતું. જ્યારે શહેરમાંથી ૦૮ દર્દીઓ અને જિલ્લામાંથી ૦૧ દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જેથી ડિસ્ચાર્જની સંખ્યા વધીને ૧,૪૧,૯૬૮ […]Continue Reading
બોલિવૂડ
બિગ બોસ ૧૪ જીત્યા બાદ એક્ટ્રેસ રૂબીના દિલૈક પાસે કામની લાઇન લાગી છે. તે પોતાના કામથી ફેન્સનું દિલ જીતી રહી છે. આ શો પછી રૂબીના પણ બોલિવૂડમાં પગ મુકવા જઈ રહી છે. હાલમાં જ તેણે પોતાની ડેબ્યુ ફિલ્મ વિશે જણાવ્યું હતું. રૂબીનાએ હાલમાં જ એક એવોર્ડ ફંક્શન વિશે જણાવ્યું હતું કે જેના પછી તેનું દિલ […]Continue Reading
બોલિવૂડ
લહેંગામાં કેટરીના ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણે રેડ કલરનો લહેંગા પહેર્યો હતો જેમાં પંજાબી ટચ આપવામાં આવ્યો હતો. કેટરીનાના વેડિંગ ડ્રેસને ડિઝાઈનર સબ્યસાચીએ ડિઝાઈન કર્યો છે. કેટરીનાએ તેની બહેનો સાથેની તસવીરો શેર કરી છે. જેમાં તેની બહેનો તેને ફૂલની ચાદરમાં લાવી રહી છે. કેટરીનાના ચહેરા પર સ્મિત છે. આ તસવીરો શેર કરતા કેટરિનાએ […]Continue Reading
ગુજરાત
ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન એ માટે કરવામાં આવ્યું છે કે, લોકો પોલીસનાં નજીક આવે કાયદાની વ્યવસ્થા બની રહે કોઈપણ ખોટા રસ્તા ઉપર આજનું યુવધાન ન જાય તે માટે નશાને સુરતથી દૂર કરવા માટે સુરત પોલીસ પૂરેપૂરી સહયોગ કરી રહી છે.તમે પણ પોલીસનો સાથ સહકાર આપો. ક્રિકેટ એ સજ્જ લોકોની રમત છે. ખૂબ જ ઉત્સાહ સાથે આ […]Continue Reading
ગુજરાત
૩ વર્ષથી ટેન્ડર પ્રક્રિયા થતી નથી. જેમાં ગુજરાત યુનિવર્સિટીના એસ્ટેટ અધિકારીઓની સંડોવણી છે. સિક્યુરિટી એજન્સી દ્વારા ૧૪થી ૧૬ હજાર પગાર આપવાની જગ્યાએ ૧૦થી ૧૨ હજાર જ પગાર આપવામાં આવે છે.ગાર્ડના બેન્ક એકાઉન્ટ પણ તેમને આપવામાં આવતા નથી તેમના ખાતામાં પૈસા આવે તે એજન્સી દ્વારા સીધો ઉપાડી લેવામાં આવે છે,આમ સિક્યુરિટી એજન્સી અને યુનિવર્સિટીના કેટલાક અધિકારીઓ […]Continue Reading
ગુજરાત
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ઠંડીનું જાેર વધુ રહે છે. ડિસેમ્બરનું એક સપ્તાહ વીતી ગયું છે તેમ છતાં પણ લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ૪૮ કલાકમાં કોલ્ડવેવ શરૂ થશે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં લઘુતમ તાપમાન ૨થી ૩ ડીગ્રી […]Continue Reading