Home Articles posted by CITY WATCH NEWS (Page 6095)
અમરેલી
લીલીયા સી.એસ.સી. સેન્ટરમા કોવિડ૧૯ ચાલુ કરાવતા ધારાસભ્ય પ્રતાપ દુધાત અને પોતાના સ્વ ખર્ચે ઓક્સિજન બોટલ, ટિફિન, ફ્રુટ વગેરે પ્રાથમિક સુવિધા યુવી સેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પુરી પાડવામાં આવશે તેવી ધારાસભ્ય પ્રતાપ દુધાતે ખાત્રી આપી છે અને લીલીયા તાલુકામાં નીચે આવતા ગામોમાં કોવિડ૧૯ ના દર્દી ને સારવાર મળશે અને મેડિસિન તો પૂરતો જથ્થો આપવા માટે વહીવટી તંત્ર સાથે […]Continue Reading
અમરેલી
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી જિલ્લામાં રહેતા કોઈ પણ વ્યક્તિને હાલની કોવીડ-૧૯ની પરિસ્થિતિમાં કોર્ટમાં ચાલતા કેસ બાબતે અથવા કોર્ટમાં કેસ દાખલ કરવા માટે કોઈપણ પ્રકારની કાનૂની સહાય અને સલાહની જરૂર જણાય તો ફોન નંબર ૦૨૭૩૨ ૨૨૯૮૨૪ ના ઉપર સવારે ૧૦:૩૦ કલાકથી બપોરે બે કલાક સુધી કામકાજના દિવસોમાં ઇમેલ dlsa.amreli1@gmail.com એડ્રેસ […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં વિવિધ જગ્યાએ બાયોડીઝલના નામે ભેળસેળયુક્ત પદાર્થનું વેચાણ કરતી પેઢીઓની તપાસ કરતા કેટલીક પેઢીઓ પાસેથી રૂ. ૫.૨૦ લાખના ભેળસેળયુક્ત પદાર્થનો જથ્થો રાજ્યસાત કરવામાં આવ્યો છે. જે ઉદ્યોગકારો ઔદ્યોગિક હેતુ માટે આ જથ્થો મશીનરી-પ્લાન્ટમાં વાપરવા માંગતા હોય એમના માટે આગામી ૧૪ મે ના લાઠી મામલતદાર કચેરી ખાતે જાહેર હરાજીનું આયોજન કરવામાં આવ્યું છે. આ હરાજીમાં […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા નું ગૌરવ ડો. મીત મેહતા અમદાવાદ ખાતે ૧૨૦૦ બેડ ની કોવિડ હોસ્પિટલ માં સેવા આપી રહ્યા છે. અમરેલી ની સરકારી  આયુર્વેદ હોસ્પિટલ ના આર.એમ.ઓ. ડો. ભાવેશભાઈ મેહતા અને ડો. કોમલબેન મેહતા ( આસિસ્ટન્ટ પ્રોગ્રામ મેનેજર આરોગ્ય શાખા અમરેલી) ના પુત્ર ડો. મીત મેહતા પણ આ મહામારી ના સમય માં અમદાવાદ માં આવેલી ૧૨૦૦ […]Continue Reading
અમરેલી
દામનગર બોટાદ ભાવનગર બે જિલ્લા ના ગ્રામ્ય જોડતા  અમરેલી જિલ્લા પંચાયત ના માર્ગ ના કોઝવે ઉપર પુલ કયારે બનશે ? દામનગર શહેર ની આર્થિક પછાત વસાહત ઠાંસા રોડ મફત પ્લોટ સહિત બે જિલ્લા બોટાદ ભાવનગર જિલ્લા ના અનેકો ગ્રામ્ય વિસ્તારો ને જોડતા અમરેલી જિલ્લા પંચાયત ના માર્ગ ના બેઠા કોઝવે ઉપર પુલ બનાવવા અસંખ્ય ગ્રામ્ય […]Continue Reading