Home Articles posted by CITY WATCH NEWS (Page 6096)
ગુજરાત
ભારત સરકાર દ્વારા ઇન્ડીયન ઇન્સ્ટીયુટ ઓફ સાયન્સ એજયુકેશન એન્ડ રીસર્ચનો એક પ્રોજેકટ ચલાવવામાં આવી રહયો છે. જેની મુખ્ય ઓફિસ આન્ધ્રપ્રદેશના તીરૂપતી ખાતે આવેલી છે. આ સંસ્થા દ્વારા પક્ષીઓ માટે રીસર્ચ કરવાનું આયોજન કર્યુ હતુ. તેમાં સુરેન્દ્રનગરના વઢવાણના વતની અને હાલ અમદાવાદ ર્યુનિવસીટીમાં બાયોલોજીકલ લાયફ સાયન્સીસ ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા દેવવ્રતસિંહ મોરીનુ Continue Reading
ગુજરાત
અમદાવાદમાં નેનો સેટેલાઇટ માટે રિસર્ચ સેન્ટર સ્થાપવા માટે આઇજી ડ્રોન્સ કંપનીએ એમઓયુ કર્યા હતા. આ ઉપરાંત કેપ્ટિવ જેટી પ્રોજેક્ટ, સોલર પાવર પ્લાન્ટ, ગ્રીન રિન્યુએબલ હાઇડ્રોજન ફેસિલિટી, કેમિકલ પ્લાન્ટ સહિતના એકમો સ્થાપવા એમઓયુ થયા હતા. વિવિધ યુનિવર્સિટીઓ દ્વારા સ્ટ્રેટેજિક એમઓયુ પણ કરાયા હતા. વાઇબ્રન્ટ સમિટ પૂર્વે અત્યારસુધીમાં કુલ ૧૩૫ સ્ર્ંેં થયા છે.ગુજરાતમાં ૩૦૦ મિલિયન Continue Reading
ભાવનગર
સીજીએસટી ભાવનગરના અધિકારીઓએ રસ્તામાં ગાડી અટકાવી દસ્તાવેજાે ચકાસ્યા અને ગાડી જવા દીધી. નંબર પ્લેટ વિનાની જૂની કારમાં આવેલા અધિકારીઓએ પુનઃ સિહોર શ્રીઇલેકટ્રોમેલ્ટની બહાર આ ગાડી અટકાવી ગાડી સીજીએસટી ઓફિસે લઇ લેવા દબાણ કરતા ડ્રાયવરે તમામ ડોક્યુમેન્ટ આપ્યા. સવારે ૮ કલાકે રોકેલી ગાડીને સાંજે ૪ કલાકે મેમો આપ્યો અને તેમાં લખ્યુ કે ઇ-વે બિલ નથી, તેથી […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
કનકનગરમાં રહેતી હેમાંગી રાજેશભાઇ ગરાછ (ઉં.વ.૨૪)ને તેના ભાભુ સહિતનાં પરિવારજનો ત્રાસ આપતા હોવાની પાડોશમાં રહેતા કોઇ જાગ્રત નાગરિકે જાણ કરતાં ૧૮૧ની ટીમ દોડી ગઇ, કાઉન્સેલર કૃપાલીબેન ત્રિવેદી ભોગ બનનાર યુવતી હેમાંગીને મળતાં જ હૃદયદ્રાવક ઘટના બહાર આવી હતી. યુવતીએ કહ્યું હતું કે તેનાં માતાપિતાનાં વર્ષો પહેલાં છૂટાછેડા થઇ ગયા હોય, પોતે પિતા સાથે રહેતી હતી, […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટમાં મનપાના અધિકારીઓ, પદાધિકારીઓ અને સ્કૂલના પ્રિન્સીપાલ-શિક્ષકોની હાજરીમાં રસીકરણ હાથ ધરાયું હતું અને વિદ્યાર્થીઓ રસીનું ઈન્જેક્શન લેવા શિસ્તબધ્ધ કતારમાં ઉભેલા ઠેરઠેર નજરે પડયા હતા. ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજીયાત નહીં હોવાથી ઓન ધ સ્પોટ આધારકાર્ડ અને સ્કૂલના આઈ.કાર્ડ પરથી મનપાના સ્ટાફે ઓનલાઈન નોંધણી કરી હતી અને વિદ્યાર્થીઓને રસી મુકવામાં આવી હતી. શહેરમાં ૮૦,૦૦૦ની કૂલ Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ગોંડલ નજીક યમરાજાએ પડાવ નાખ્યો હોય તેમ અવાર નવાર અકસ્માતના બનાવ બને છે. ગોંડલ પાસે અકસ્માતનો વધુ એક બનાવ બન્યો હતો. આજે સવારે ગોંડલની મોટી ખિલોરી પ્રાથમિક શાળા પાસે બોલેરો અને અલ્ટો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે. જયારે અન્ય ૨ લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેને ગોંડલ […]Continue Reading
ગુજરાત
વડોદરા શહેરમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. શહેરમાં સોમવારે ઓમિક્રોનના નવા ૪ કેસ નોંધાયા હતા. જ્યારે છેલ્લા ૩૬ કલાકમાં શહેરમાં કોરોનાના ૮૭ કેસ નોંધાયા છે. જ્યારે ૨૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જાે કે શહેરમાં કોરોનાથી એકપણ મોત નોંધાયુ નથી. વડોદરા શહેરમાં સોમવારે જેતલપુર, નવાપુરા, કિશનવાડી, દિવાળીપુરા, સવાદ, ગોત્રી, છાણી, સુભાનપુરા, તાંદલજા, સમા, […]Continue Reading
ગુજરાત
મુગલીસરા સ્થિત પાલિકા મુખ્યાલયની પાછળ આવેલી એંગ્લો ઉર્દુ સ્કુલમાં ૧૫થી ૧૮ વર્ષના વિદ્યાર્થીઓનું સોમવારે રસીકરણ નક્કી કરાયું હતું. જે અંગે સ્કૂલના ૧૧૧ વિદ્યાર્થી જ્યારે ૧૨૭ વિદ્યાર્થીનીઓની યાદી પણ તૈયાર કરી લેવાઇ હતી. જાેકે સોમવારે ૨૩૮ પૈકીના ૨૦ જેટલા વિદ્યાર્થીઓના વાલીઓની સંમતિ રજૂ થઇ હોવાથી રસીકરણ મંગળવાર પર લંબાવાયું હતું. એંગ્લો ઉર્દુ સ્કૂલના આચાર્ય નસરીન પઠાણે […]Continue Reading
ગુજરાત
સુરત શહેરમાં ૨૧૩ અને જિલ્લામાં ૧૨ કેસ સાથે વધુ ૨૨૩ કેસ નોંધાયા હતા. શહેર-જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૧૪૫૨૬૫ થઈ ગઈ છે. એક પણ કોરોના દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં કોરોનાનો કુલ મૃતાંક ૨૧૧૮ થયો છે. શહેર-જિલ્લામાંથી ૨૫ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ […]Continue Reading
ગુજરાત
દેશભરમાં કિશોરો-કિસોરીના રસીકરણના પહેલા દિવસે સોમવારે કુલ ૪૧ લાખ કિશોરોને રસી આપવામાં આવી હતી. સૌથી વધુ ૭.૫ લાખ કિશોરો-કિશોરીને મધ્યપ્રદેશમાં રસી અપાઈ હતી. જ્યારે ૫.૫૦ લાખ સાથે ગુજરાત દેશમાં બીજા ક્રમે છે. દેશમાં ૭.૪ કરોડ વસતિ ૧૫થી ૧૮ વર્ષની વયનાં બાળકોની છે. જાે આ જ ગતિએ રસીકરણ જારી રહેશે તો માત્ર ૧૮ દિવસમાં આ વયજૂથના […]Continue Reading