Home Articles posted by CITY WATCH NEWS (Page 6096)
રાષ્ટ્રીય
બદામ, કિસમિસ, અખરોટ સહિત સૂકા મેવાની આયાત બંધ થઈ ગઈબે મહિના પહેલા સુધી પ્રતિ કિલો રૂ. ૫૦૦થી ૬૦૦ના ભાવે વેચાતા બદામનો ભાવ હવે રૂ. ૧,૦૦૦ થઈ ગયો અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબજાને કારણે પંજાબમાં કરોડો રૂપિયાનો વેપાર અટકી પડયો છે અને દેશમાં સૂકા મેવા (ડ્રાય ફ્રૂટ)ના ભાવ વધી ગયા છે. પંજાબમાં અફઘાનિસ્તાનથી આવતા સૂકા મેવાનો ભાવ […]Continue Reading
રાષ્ટ્રીય
માલીનું આ નિવેદન શહીદોના પરિવારોનું અપમાન છેઃ બિક્રમ મજીઠિયા પંજાબ કોંગ્રેસના ચીફ નવજાેત સિંહ સિદ્ધુના સલાહકાર મલવિંદર સિંહ માલીએ ફરી એક વખત વિવાદિત નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રી અમરિંદર સિંહ પર સાંપ્રદાયિક તણાવ ફેલાવવાનો આરોપ લગાવ્યા બાદ તેમણે દાવો કર્યો છે કે, કાશ્મીર એક અલગ દેશ હતો, ભારત અને પાકિસ્તાને તેના પર ગેરકાયદેસર કબજાે જમાવ્યો હતો. […]Continue Reading
રાષ્ટ્રીય
યુવતી તેની બહેનપણીઓ સાથે સ્વતંત્રતા દિનનો વીડિયો ઉતારવા ગઇ હતી પાકિસ્તાનના લાહોરમાં સ્વતંત્રતા દિન નિમિત્તે એક મહિલા યુટયૂબર સાથે છેડતીની ઘટના સામે આવી હતી. જેને પગલે લાહોર પોલીસ દ્વારા ૪૦૦ લોકોની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આ મહિલા સાથે છેડતી અને પરેશાનીનો વીડિયો વાઇરલ થયો હતો જે બાદ લાહોર પોલીસ જાગી […]Continue Reading
રાષ્ટ્રીય
ગોરખનાથ એક સંત હતા અને સોનીપતથી ૨૦ કિમી દૂર ગોર્ડ ગામમાં તેમનું એક મંદિર પણ છે ખોટા કામોને વ્યાખ્યાયિત કરવા માટે વપરાતા ‘ગોરખધંધા’ શબ્દના ઉપયોગ પર હરિયાણાની સરકારે પ્રતિબંધ મુકી દીધો છે. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર દ્વારા આ ર્નિણય લેવામાં આવ્યો છે. તેમણે આ શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ મુકવાનું કારણ પણ આપ્યું છે. તેમના કહેવા […]Continue Reading
અમરેલી
દેશના સૌથી મોટા રસીકરણ અભિયાન અંતર્ગત લાઠી તાલુકાના ભિંગરાડ ખાતે કોવિડ વેક્સિનેશન સ્પેશ્યલ ડ્રાઈવ અંતર્ગત નાઈટ સેશન નું આયોજન કરવા માં આવેલ હતું. જેમાં દિવસ દરમિયાન ખેતીકામ, વ્યવસાય, મજૂરી કે અન્ય કારણોસર બહાર જતા ગ્રામજનો ને પણ કોરોના થી રક્ષણ આપતી રસી મળી શકે તેવા શુભ આશય થી સાંજે રસીકરણ સત્ર ની શરૂઆત કરી રાત […]Continue Reading
રાષ્ટ્રીય
રાજ્યમાં નવા ૫૧૩૨ કેસ અને ૧૫૮ દરદીના મોતમુંબઈમાં ૫ના મોત અને નવા ૨૮૩ કેસ મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર લગભગ વિદાય લીધી એવું ચર્ચાઈ રહ્યું છે. પરંતુ હજી સંકટ ટળ્યું નથી. શનિવાર પછી આજે ફરી મુંબઈ સહિત રાજ્યમાં કોરોનાના નવા દરદીની સંખ્યામાં નજીવો વધારો થયો હોવાનું નોંધાયું છે. મૃત્યુઆંક પણ વધી ગયો છે. સાથોસાથ દરદી સ્વસ્થ […]Continue Reading
રાષ્ટ્રીય
મહારાષ્ટ્રના માજી ગૃહપ્રધાન એન્ફોર્સમેન્ટ વિભાગે પૂછપરછ માટે સમન્સ મોકલ્યા છતાં આજે હાજર રહ્યા નહોતા. ઇડીએ પાંચમી વખત દેશમુખને સમન્સ આપ્યા હતા.બીજીતરફ ઇડીને ઓફિસમાં અરજી લઇને આવેલા વકીલે પૂછપરછ માટે દેશમુખના હાજર ન રહેવા બદલ માહિતી આપી હતી. મની લોન્ડરિંગ કેસમાં ઇડી દ્વારા દેશમુખની ધરપકડની શકયતા છે. આર્થિક ગેરવ્યવહારના પ્રકરણમાં દેશમુખની સામે ઇડી અને સીબીઆઇ તપાસ […]Continue Reading
રાષ્ટ્રીય
હવામાન ખાતાએ એવી માહિતી આપી હતી કે આજે લગભગ ૧૫ દિવસના ડ્રાય સ્પેલ(વરસાદ નહી વરસવો-કોરું આકાશ) બાદ મુંબઇ સહિત મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ફરીથી વરસાદી માહોલ સર્જાયો છે. મુંબઇમાં મંગળવાર રાતથી જ વરસાદ વરસવાનું શરૃ થયું છે.આજે બુધવારે સવારથી આખા મુંબઇમાં મધ્યમથી ભારે વર્ષા થઇ હતી.પશ્ચિમનાં બોરીવલી, કાંદિવલી,મલાડથી લઇને સાંતાક્રૂઝ તથા દાદર, લોઅર પરેલ સુધી અને […]Continue Reading
અમરેલી
મનસુખ માંડવિયાનું વ્યક્તિગત નિવેદન, સમાજના દરેક લોકો અલગ અલગ વિચારધારાઓથી જાેડાયેલા છેઃ નરેશ પટેલ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાની આજે જન આશીર્વાદ યાત્રા રાજકોટમાં યોજાઈ છે. જેમાં તેમણે પાટીદારો સાથે ચર્ચા કરી હતી. રાજકોટના અટલ બિહારી બાજપાઈ ઓડિટોરિયમ ખાતે મનસુખ માંડવીયા એ ભાજપના કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. સાથે જ પાટીદાર લેઉવા સમાજના આગેવાનો સાથે […]Continue Reading
અમરેલી
લીલીયા પોલીસ નું ફ્રુડ પેટ્રોલીગ મોહરમ ને લઈ યોજી ફ્લેગ માર્ચ પી એસ આઈ લકકડ સહિત સમગ્ર લીલીયા પોલીસ સ્ટાફ દ્વારા લીલીયા ની મુખ્ય બજાર નાવલી સહિત માં પોલીસ પેટ્રોલીગ શુક્રવાર ના રોજ મહોરમ ને લઈ સ્થાનિક પોલીસ દ્વારા લીલીયા ની મુખ્ય બજારો નાવલી વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજાય હતી Continue Reading