Home Articles posted by CITY WATCH NEWS (Page 6095)
ગુજરાત
વડોદરામાં રસ્તા પર ગાય વચ્ચે આવી જતા અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના ગોરવા વિસ્તારમાં સત્યમ એપાર્ટમેન્ટમાં રહેતા પરમાર પરિવારને રસ્તામાં અકસ્માત નડ્યો છે. ગઈકાલે સવારે ૫ વાગે આ અકસ્માતની ઘટના બની છે. ગોરવા વિસ્તારમાં સત્યમ એપાર્ટમેન્ટમાં રહેતા પરમાર પરિવાર અમેરલીથી વડોદરા આવી રહ્યો હતો, ત્યારે ઇકો કારમાં અજય પરમાર, પિતા જીવરાજ પરમાર અને માતા […]Continue Reading
ગુજરાત
સુરતના પાંડેસરામાં આવેલા જ્યોતિનગરમાં સામાન્ય ઝઘડામાં પણ એક જ પરિવારની ૪ દીકરીઓ ૬ ભાઈઓ હાથમાં દંડા-ફટકા લઈ હુમલો કરી આવી હોવાનું કહેતા યુવકે કહ્યું હતું કે,સોમવારની રાત્રે લારી હટાવવાના મુદ્દે હુમલાખોર પરિવારે એક યુવાન પર હુમલો કરી છોડાવવા આવેલા મિત્રનું માથું ફાડી નાખ્યું હોવાનો બનાવ વિડીયોમાં કેદ થઈ ગયો હતો. મધ્યસ્થી થયેલા મનીષ નામના યુવકે […]Continue Reading
ગુજરાત
સુરતના પાંડેસરા રામેશ્વરમ નગરમાં એક યુવક ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. એટલું જ નહીં પણ બહેનપણીની સગાઈના સમાચાર સાંભળી માનસિક તણાવમાં યુવકે આપઘાત કરી લીધો હોવાનું પરિવારે જણાવ્યું છે. ૪ મહિના પહેલા પરિચિત યુવતી સાથે વાત કરતા પકડાય ગયા બાદ યુવતીના પરિવારે મૃતક રાકેશને માર મારી પોલીસને સોંપી દીધો […]Continue Reading
ગુજરાત
રાજ્ય સરકારના સ્પોર્ટસ ઓથોરીટી વિભાગ દ્વારા વૈશ્વિક કોરોના મહામારી બાદ વિવિધ યુનિવર્સિટીઓમાં રમતોની આંતર કોલેજ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેને લઈ પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ટીએસઆર કોમર્સ કોલેજના યજમાનપદે ભાઈઓ અને બહેનોઓની આંતર કોલેજ સ્વિમીંગ સ્પર્ધા સરદાર પટેલ રમતગમત સંકુલના સ્વિમીંગ પુલમાં યોજાઈ હતી. આ સ્પર્ધામાં યુનિવર્સિટી સાથે Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ભારતના નકશામાં અંગ્રેજી ભાષામાં ઊંધા અક્ષરે પ્રતિજ્ઞા પત્ર લખ્યું છે. મરાઠી સંતો પ્રત્યે મને પહેલેથી જ આકર્ષણ છે જેથી આગળ મરાઠી ભાષાનો અભ્યાસ કરી મરાઠી ભાષામાં ઊંધા અક્ષરે ગ્રંથ લખવાની મહેચ્છા હોવાનું દિલીપભાઈ જણાવ્યું છેજામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા દિનેશભાઇ લાલજીભાઇ અનડકટને ઊંધા અક્ષરે લખવાનો શોખ છે. તેમણે લોકડાઉન દરમિયાન સમયનો સદઉપયોગ કરી અંગ્રેજી ભાષામાં […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ-અમદાવાદ હાઈવે પર ૧૦૦૦ હેક્ટરથી વધુ વિસ્તારમાં આકાર લઈ રહેલા આ એરપોર્ટના રન-વેનું કામ હજુ ૬૫ ટકા જેટલું પાર પડયું છે, બોક્સ કલવર્ટ મુજબનું કામ પૂર્ણ થવું બાકી છે અને ટર્મિનલ બિલ્ડિંગ બનાવવાનું તો એક- દોઢ મહિના પહેલાં જ શરૂ થયું હોવાથી માત્ર બે- ત્રણ ટકા કામ જ થયું છે. એવામાં ડેડલાઈન વહેલી કરી દેવામાં […]Continue Reading
ગુજરાત
અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષીય સગીરાને ઓનલાઈન અભ્યાસ માટે પરિવારે નવો મોબાઈલ આપ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી તે ક્લાસના બહાને રૂમમાં બેસી રહેતી હતી અને કલાકો સુધી કોઈની સાથે ફોન પર વાતો કરતી હતી. પરિવારના ધ્યાને આ વાત આવતા તેમણે તપાસ કરતા સગીરા કોઈ યુવકના પ્રેમમાં પડી હોવાનું બહાર આવ્યું હતું અને તે […]Continue Reading
ગુજરાત
દેશમાં અને રાજયમાં ચુંટણીનો માહોલ છે આ દરમ્યાન ગુજરાતમાં મતદાન સુધારણા કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જેમાં અમદાવાદમાં નવા મતદાન માટે ૧.૩૬ લાખ યુવાનોએ અરજી કરી છે. જાન્યુઆરી માસમાં ચકાસણી સહિતની કામગીરી કરાશે અને આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરાશે. દસક્રોઇ અને વટવા વિધાનસભા ક્ષેત્રમાંથી સૌથી વધુ ૧૮ હજાર ૬૪૯ અરજી ઓનલાઇન આવી છે. બંને વિધાનસભા ક્ષેત્રમાંથી એક […]Continue Reading
ગુજરાત
અમદાવાદ શહેરના દાણિલીમડા વિસ્તારમાં રહેતી પરીણિતાએ અગિયાર વર્ષ પહેલા પતિ સાથે પ્રેમ લગ્ન કર્યાં હતાં. તેને સંતાનમાં એક દીકરો છે. પરીણિતાના લગ્ન થયાંના ત્રણ વર્ષ બાદ તેનો પતિ નાની નાની બાબતોમાં પરીણિતા સાથે ઘરમાં ઝગડા કરતો હતો. પતિના વધેલા ત્રાસને કારણે પરીણિતા તેના પિયરમાં રહેવા ગઈ હતી. પરંતુ તેની માતાએ સંતાનની જિંદગી અને સંસાર બગડે […]Continue Reading
ગુજરાત
દિવાળીની આગલી રાત્રિ, એટલે કે ચોથી નવેમ્બરના રોજ માત્ર અઢી વર્ષની બાળકીનું અપહરણ કરીને પરપ્રાંતીય એવો ગુડ્ડુ યાદવ વડોદ નજીક ઝાડીઝાખરમાં લઈ ગયો હતો અને તેના પર દુષ્કર્મ ગુજારી તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. આરોપી બે દિવસ બાદ પોલીસની પકડમાં આવ્યો હતો. બાદમાં પાંડેસરા પોલીસે સાત જ દિવસમાં ચાર્જશીટ રજૂ કરી દીધી હતી […]Continue Reading