સાવરકુંડલાની પવિત્ર ધરા પર માનવતાની જ્યોત જગાવનાર ‘શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર’ આજે આરોગ્ય ક્ષેત્રે સમગ્ર ગુજરાતમાં એક ઉદાહરણરૂપ સંસ્થા બની છે. આ સંસ્થાને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની ગરિમા બક્ષવામાં અને સેવાના આ યજ્ઞને છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડો. પ્રકાશભાઈ કટારીયાનું યોગદાન અભૂતપૂર્વ રહ્યું છે. શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ Continue Reading


















Recent Comments