Home Articles posted by CITY WATCH NEWS (Page 62)
અમરેલી
સમગ્ર વિશ્વમાં પથરાયેલ લાયનવાદનું સંગઠન સેવાક્ષેત્રે સર્વોચ્ચ છે અને માનવસેવાના વિવિધ કાર્યો દ્વારા સમાજમાં અનોખુંયોગદાન આપી રહ્યું છે. લાયન્સ ક્લબ ઓફ અમરેલી(સીટી)ના યજમાન પદે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨-જે નીરિજીયન – ૫ રીજીયન કોન્ફરન્સનું પરંપરાગત રીતે આયોજન તા. ૦૮-૦૩-૨૦૨૬ ને રવિવારે અમર પાર્ટી પ્લોટ, અમરેલી મુકામેરીજીયન ચેરપર્સન લાયન જયેશભાઇ પંડ્યાની Continue Reading
અમરેલી
ભાવનગર જિલ્લાના ટીમાણા ગામે આવેલી ગણેશા શાળાના વિદ્યાર્થીઓ હંમેશા દરેક પરીક્ષાના પરિણામમાં અગ્રેસર રહે છે.તારીખ 9 માર્ચ 2026ના રોજ જાહેર થયેલ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) 2026-27 મેરીટ યાદીમાં ગણેશ શાળાના 58 વિધાર્થીઓ પસંગદી પામ્યા છે.જેમાં ગોહિલ કેવિન ભરતભાઈ (નાની રાજસ્થળી) 104 ગુણ, બારૈયા નિધીબેન ગીરીશભાઈ (બેલા) 102 ગુણ,પનોત સરજુ શૈલેષભાઈ (સમઢીયાળા) 102 ગુણ, સેંતા તીર્થ Continue Reading
અમરેલી
જૂન 2025 દરમિયાન થયેલી અતિવૃષ્ટિના કારણે સાવરકુંડલા તાલુકાના 15 ગામોમાંખેતીની જમીનમાં મોટા પાયે ધોવાણ થયું હતું, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાનસહન કરવું પડ્યું હતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ખેડૂતોને રાહત મળે તે માટેમહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.સાવરકુંડલા તાલુકાના પ્રભાવિત ગામોના અગ્રણીઓ અને સરપંચોએ ખેડૂતોનીસમસ્યા અંગે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા સમક્ષ રજૂઆત કરી Continue Reading
ભાવનગર
લાગતા વળગતા તથા રસ ધરાવતા ઈસમોને જણાવવાનું કે,ભાવનગર વન વિભાગ હેઠળની ક્ષેત્રિય રેન્જ-ભાવનગર હેઠળ હાથબ ડેપો ખાતે પડેલ હાથબ રાઉન્ડ ગુન્હાના કામે કબ્જે લેવામાં આવેલ ગાંડા બાવળના જલાઉસરપણ ૦.૫૫ કવિન્ટલ તથા હાથબ અ. જંગલના સર્વે નં.૩૩૫ ઇકો ટુરીઝમ સાઇટ ખાતે નડતર રુપ ગાંડા બાવળનંગ. ૨૨ મંજુર થયેલ માર્કીંગ ખરડા મુજબ દુર કરતા નિકળેલ જલાઉ લાકડા […]Continue Reading
ભાવનગર
ઇસમો – ઇજારદારો, ખેડૂતો પશુપાલકોને જણાવવાનું કે, ભાવનગર વન વિભાગ હેઠળના ભાવનગર અનેબોટાદ જીલ્લાની પરીક્ષેત્ર વન અધિકારીશ્રીની કચેરીઓ હસ્તકના સને : ૨૦૨૧-૨૨ના વર્ષના ગોડાઉનમા સંગ્રહ કરેલઘાસની જાહેર હરાજી રાખવામાં આવી છે. તેમાં ભાગ લેવા ઇજારદારોને નિયત સમય તથા તારીખ અને સ્થળે હાજરરહેવા ભાવનગર વન વિભાગ દ્વારા જણાવ્યું છે.ભાવનગર મહુવા રેન્જ કચેરી અંતર્ગત વર્ષ ૨૦૨૧-૨૨ સાંખડાસર Continue Reading
ભાવનગર
રાજ્ય સરકાર દ્વારા જનસેવાને વધુ સરળ, પારદર્શક અને સુલભ બનાવવા માટે અમલમાં મુકાયેલા ‘સેવાસેતુ ૨.૦’ કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના વિવિધ ક્લસ્ટર ગામોમાં ‘સેવા સેતુ કેમ્પનું’આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દ્વારા ગ્રામજનોને વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓના લાભો એક જસ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવશે.તા. ૦૭ માર્ચ, ૨૦૨૬ના રોજ રાણપરડા (ખારા) Continue Reading
અમરેલી
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, અમરેલી દ્વારા ખાંભા તાલુકાના ત્રાકુડા અને વાંકિયા ગામે ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ તાલીમ કાર્યક્રમમાં ૧૦૦ જેટલા ખેડૂત ભાઈઓ બહનોએ ભાગ લઈ અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ, પ્રાકૃતિક કૃષિમાં સંક્લિત રોગ વ્યવસ્થાપન અને જંતુનાશકો વિશે માહિતી મેળવી હતી. કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના માસ્ટર Continue Reading
અમરેલી
બગસરા શહેરમાં તાપમાનનો પારો વધી રહ્યો છે અને આગામી દિવસોમાં હીટવેવ (આકરી ગરમી)ની શક્યતા છે. બગસરા નગરપાલિકા દ્વારા તમામ નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. નાગરિકોએ બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું, હાઈડ્રેટેડ રહેવું – તરસ ન લાગી હોય તો પણ પુષ્કળ પાણી પીવું, લીંબુ પાણી, છાશ, અને નાળિયેર પાણીનો ઉપયોગ કરવો. આવશ્યક સાવચેતીના ભાગરૂપે બહાર Continue Reading
અમરેલી
રાજ્ય સરકાર દ્વારા પ્રજાલક્ષી યોજનાઓના લાભો સામાન્ય નાગરિકોને સરળતાથી અને તેમના નિવાસ સ્થાને નજીકમાં જ મળી રહે તેવા હેતુથી રાજ્યભરમાં સેવાસેતુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ અન્વયે અમરેલી નગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ સરળતાથી પ્રાપ્ત થઈ શકે તે માટે સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવશે. આ કાર્યક્રમનું પ્રથમ આયોજન તા. ૧૧.૦૩.૨૦૨૬ના Continue Reading
અમરેલી
 અમરેલી જિલ્લા કલેક્ટરશ્રીની સૂચના અન્વયે જિલ્લામાં અલગ અલગ પવિત્ર યાત્રાધામ ખાતે ખાણીપીણીની દુકાનો પર ફુડ સેફ્ટી ટીમ દ્વારા સમયાંતરે તપાસણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત પવિત્ર યાત્રાધામ શ્રી ખોડિયાર મંદિર ગળધરા ખાતે ખાણીપીણીની દુકાનો પર ફૂડ સેફ્ટી ટીમ દ્વારા તપાસણી કરવામાં આવી હતી. ઉપરાંત તમામ દુકાનોને સ્વચ્છતા બાબતે પુરતી કાળજી લેવા અને હાઈજીનિક કન્ડિશન […]Continue Reading