Home Articles posted by CITY WATCH NEWS (Page 6108)
બોલિવૂડ
શિલ્પા પતિ રાજ કુન્દ્રાની ધરપકડ પછી થોડો સમય મીડિયા અને પોતાની કારકિર્દીથી દૂર રહી હતી. પરંતુ હવે તે ફરી સામાન્ય બની ગઇ છે અને પોતાના કમિટમેન્ટ પુરા કરી રહી છે. તેમજ તેણે ગણેશ સ્થાપના પણ કરી હતી. પોનોગ્રાફીના મામલે બુધવારે મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે રાજ કુન્દ્રા વિરુદ્ધ ૧૫૦૦ પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. રાજ કુન્દ્રાની વધતી […]Continue Reading
બોલિવૂડ
વિશાલ ભારદ્વાજે આ ફિલ્મ વિશે ઉત્સાહથી જણાવ્યું હતું કે, ખુફિયા ફિલ્મ દ્વારા મારા પ્રયાસ એક એવી જાસૂસી ફિલ્મ બનાવાની છે જે જાસૂસના કામની સાથેસાથે કોઇને ભાવનાત્મક સંઘર્ષો સાથે પણ જાેડે છે. તબુએ જણાવ્યું હતું કે, ખુફિયા એક અલગ જ પ્રોજેક્ટ છે. જે મારા દિલની બહુ નજીક છે. આ મનોરંજક સ્પાય થ્રિલર ફિલ્મનો હિસ્સો બનીને હું […]Continue Reading
બોલિવૂડ
નિયાએ મુંબઈમાં પોતાના માટે એક મોટું ઘર પણ ખરીદ્યું છે. જેની તસવીર તેણે તાજેતરમાં સોશિયલ મીડિયા પર શેર કરી છે. સોશિયલ મીડિયા પર ૬૫ લાખથી વધુ લોકો નિયા શર્માને ફોલો કરે છે.ટીવી ઇન્ડસ્ટ્રીની ખુબસુરત એક્ટ્રેસ નિયા શર્માનો આજે એટલે ૧૭ સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે. એક્ટ્રેસ આજે પોતાનો ૩૧મોં જન્મદિવસ ઉજવી રહી છે. નિયા આજના સમયમાં […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
આજે સવારના સમયે એક પરિવાર ખંભાળિયાના ખજૂરીયાથી માગરોળના લોએજ ગામે કાર લઇને જઇ રહ્યો હતો. તે દરમિયાન પોરબંદર-વેરાવળ હાઈવે પરના ચીકાસા અને નરવાઇ ગામ નજીક કાર પલટી મારતા ખંભાળિયાના એક જ પરિવારના કિશન ચંદ્રાવાડિયા,મયુર ચંદ્રાવાડિયા અને ઘેલું ચંદ્રાવાડિયાનું મોત નીપજ્યું છે. અને ૨ લોકોની હાલત ગંભીર છે. આ કાર સુરેન્દ્રનગર પાર્સીંગની છે. અકસ્માતના પગલે ઘટના […]Continue Reading
ગુજરાત
રાજ્યમાં ૪૮ ડેમ નવા નીરથી છલકાઈ ચૂક્યા છે. જેમાના ૪૪ ડેમ તો ફક્ત સૌરાષ્ટ્રના જ છે. રાજ્યમાં ૬૯ ડેમ હાઈએલર્ટ પર છે. જ્યારે ૧૧ ડેમ એલર્ટ પર છે. નજર કરી ઝોન વાઈઝ ડેમમાં પાણીના જથ્થાની સ્થિતિ પર તો સૌરાષ્ટ્રના ૧૪૧ ડેમમાં ૭૫ ટકા પાણીનો જથ્થો છે. તો કચ્છના ૨૦ ડેમમાં ૨૬ ટકા પાણીનો જથ્થો છે. […]Continue Reading
ગુજરાત
કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમિયાન સિટી સ્કેન સેન્ટરો દર્દીઓથી ઊભરાયા હતા. ઇ્‌-ઁઝ્રઇ રિપોર્ટ કઢાવવા માટે કલાકો સુધી લાંબી લાઇનો જાેવા મળી હતી. ધીમે ધીમે સુરત ફરી આ સ્થિતિ તરફ સરકી રહ્યું છે. શહેરના કેટલાક વિસ્તારોમાં કાર્યરત સિટી સ્કેન સેન્ટરો ઉપર કોરોનાના લક્ષણો ધરાવતા સંખ્યાબંધ દર્દીઓ રિપોર્ટ કઢાવી રહ્યાં છે. આ સંખ્યા પ્રતિદિન વધી રહી […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોનાની સારવાર માટેના ઉપકરણો અને દવાઓ પર પણ ટેક્ષમાં છૂટછાટ અપાઇ શકે છે. ૧ર જૂને થયેલ જીએસટી પરિષદની ૪૪મી બેઠકમાં, ૩૦ સપ્ટેમમ્બપર સુધી કોરોના સારવારમાં વપરાતી દવાઓ અને ઉપકરણો પર જીએસટીના દર ઘટાડાયા હતાં. હવે આ છૂટછાટ ૩૧ ડીસેમ્બઓર સુધી લંબાવવામાં આવે તેવી શકયતા છે. આ બેઠકમાં રાજયોને નુકસાનના વળતર પર પણ ચર્ચા થઇ શકે […]Continue Reading
રાષ્ટ્રીય
દેશમાં સૌથી વધુ હાઉસિંગ સેટીસ્ફેક્શન રેશિયો ગુજરાતમાં છે. અને અમે તેને ૮૭ ટકા સુધી લઈ ગયા છીએ. આ સેક્ટરમાં હવે નવા પદની રચના થઈ છે અને નવા મકાન પણ બની રહ્યાં છે. તેમણે વધુમાં કહ્યું કે, એક સમય એવો હતો કે, ગુજરાતને લોકો કરફ્યૂ કેપિટલ કહેતા હતા, પરંતુ ગુજરાતમાં આજના વીસ વર્ષના યુવકે પોતાના જીવનમાં […]Continue Reading
ગુજરાત
અમદાવાદ શહેરમાં સીસીટીવી લગાડવા માટે એક સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે. જેમાં શહેર પોલીસના ૧૦ પીએસઆઈને પસંદ કરવામાં આવ્યા છે. આ ટીમ હાલ શહેરમાં ક્યાં ક્યાં સીસીટીવી લગાવવા પર સરવે કરી રહી છે. આ કેમેરાની ખાસિયતોની જાે વાત કરવામાં આવે તો, અલગ અલગ ચાર પ્રકારના સીસીટીવી લગાડવામાં આવશે, જેમાં ફિક્સ કેમરા, ઙ્મિદૃઙ્ઘ રેડલાઇટ વાયોલેશ ડિટેક્શન […]Continue Reading
ગુજરાત
મ્યુનિસિપલ તંત્ર દ્વારા નવી પાર્કીંગ પોલીસીનો અમલ શરૃ કરવામાં આવ્યા બાદ વાહનો આડેધડ પાર્ક થતા અટકે એ માટે એક ટાસ્ક ફોર્સની પણ રચના કરવામાં આવશે એમ જાણવા મળ્યું છે. આ ઉપરાંત રાજય સરકારની આ પોલીસી અંગે મંજુરી મળ્યા બાદ દિવસના સમયે કરવામાં આવતા અને રાત્રીના સમયે કરવામાં આવતા વાહન પાર્કીંગના દરો પણ નકકી કરાશે એમ […]Continue Reading