આ પોલિસીમાં દિવ્યાંગો અને સિનિયર સિટીઝન્સ માટે ૧૦ ટકા પાર્કિંગ સ્પેસ ખાલી રાખવાની પણ વિચારણા છે. ટ્રાફિક જંકશન અને ઝેબ્રા ક્રોસિંગથી પાર્કિંગ સ્પેસ દૂર રાખવામાં આવશે. ઉપરાંત સ્થાનિક વિસ્તારોમાં ખાલી રહેતા પાર્કિંગ સ્પેસ માટે શેરિંગવાળા પાર્કિંગ ઉભા કરવાની વાત કરવામાં આવી છે. પાર્કિંગ સ્પેસ માટે વાર્ષિક પરમીટ ઈશ્યુ થશે. ટુ વહીલર માટે વિસ્તાર પ્રમાણે પ્રતિ […]Continue Reading














Recent Comments