શ્રી સર્વોદય આશ્રમ બાબાપુરમાં હિન્દુ-મુસ્લિમ એકતાને ઉજાગર કરતો શ્રી વિશ્વગ્રામ સંસ્થા તેમજ શ્રી સર્વોદય સરસ્વતી મંદિર, બાબાપુરના સંયુકત ઉપક્રમે “નરસિંહ સે ગાંધી તક” યાત્રા અંતર્ગત “સ્નેહ સંગીત યાત્રા” નામે ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાઈ ગયો. કાર્યક્રમના પ્રારંભમાં હિમાંશુભાઈ જોષીએ સ્વાગત પ્રવચન આપ્યું. તે પછી આ યાત્રામાં મુખ્ય ગાયક અને હાર્મોનિયમ વાદક કાશ્મીરી Continue Reading



















Recent Comments