જાફરાબાદ તાલુકાના ખેડૂતો ની એક બેઠક પાટીમાણસા ગામે કોંગ્રેસ અગ્રણી ટીકુભાઈ વરૂ ની અધ્યક્ષતામાં મળી ને આગામી દિવસોમાં જાફરાબાદ તાલુકાના ગામડે ગામડે જાય ખેડૂતોને કૃષિ બિલમાં શું ફાયદા અને શું ગેરફાયદા તે સમજાવવા માટે માહિતી આપીબેઠક પુણૅ થયા બાદ ખેડૂતો એ કૃષિ કાયદાની હોળી કરી વિરોધ ના નારા અને
પ્રવર્તમાન પરિસ્થિતીમાં કોરોનાની મહામારી વચ્ચેશિયાળાની સીઝન ચાલી રહી છે, વર્તમાન સ્થિતીમાં અમરેલી જીલ્લાનાતાપમાનનો પારો નીચલી સપાટીએ હોવાથી કડકડતી ઠંડી પડીરહી છે, જગતના તાત એવા ખેડુતને આવી સખત ઠંડીમાં પણ રાત્રનીવીજળી તંત્ર દ્રારા અપાતી હોય જેથી કરીને ખેડુતોને મજબુરબનીને આવી અસહય ઠંડીમાં પણ પોતાના ખેતરે રાત્રે પાણી વાળવામાટે જવું પડતું હોય છે, જો ખરેખર ગુજરાતની આ […]
રાજકોટના સરધાર નજીકનાં ભંગડા ગામનાં યુવકે બપોરનાં સમયે બહાદુરી દર્શાવી અમરેલીનાં સરદાર સર્કલે ભર બપોરે સરાજાહેર હવામાં ફાયરીંગ આરોપી હવામાં ફાયરીંગ કરીને બોલેરો જીપમાં બાબરા તરફ ગયાનું જણાતા અલગ-અલગ ટીમો પાછળ દોડી ચિતલ-બાબરા વચ્ચે ભીલડી પાસે બેરીકેટીંગ તથા કોર્ડન કરાવીને આરોપીની રીવોલ્વર સાથે અટકાયત સ્પેશ્યલ ઓપરેશન ગૃપની ટીમે સેન્ટર પોઈન્ટનાં સીસીટીવી કેમેરાનાં
પાંજરાપોળ ગૌશાળા અમરેલીના પરિસરમાં ચતુર્ભુજ કાર્યક્રમ કૌશિકભાઈ વેકરીયા, જે.વી. સંઘરાજકા તથા ડો. હિમ પરીખની ઉપસ્થિતિમાં કોરોનાની મહામારીને ઘ્યાનમાં રાખી નિયમ મુજબ યોજાઈ ગયો. સંસ્થાના મંત્રી દિલીપભાઈ પરીખે પ્રારંભમાં સંસ્થાયત નિવેદન, ગૌશાળાની પરિસ્થિતિ અને શાબ્દીક રીતે મહેમાનોનું સ્વાગત વિધિ બાદ દીપ પ્રાગટય અને પછી મહેમાનોનું પુષ્પગુચ્છ અને મોમેન્ટ (ગાય) દ્વારા
અમરેલી જિલ્લામાં રાજકીય આગેવાનોની નિષ્ક્રીયતા દિનપ્રતિદિન વધતી હોવાથી હવે જિલ્લાનાં વિકાસ પ્રશ્નો અંગે મીડિયાજગતની જવાબદારી વધી રહી છે. જિલ્લાનાં મુખ્ય મથક અમરેલીમાં પાલિકાકક્ષાની અનેક સમસ્યાઓ વિકરાળ બની હોય ભભઅમરેલી એકસપ્રેસભભ સતત તંત્રની આળશ ખંખેરવાનો પ્રયાસ કરે છે. જે અંતર્ગત અમરેલી શહેરની બંધ સ્ટ્રીટ લાઈટ, ગંદકી, રખડતા પશુઓની સમસ્યા દૂર કરીને શહેરને રળીયામણું
અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક ભંગનાં ઈસ્યુ થયેલ ઈ-ચલણ ભરી દો અન્યથા વાહન માલીકો વિરૂઘ્ધ કાર્યવાહીકરાશે ગૃહ વિભાગ ગુજરાત સરકાર હસ્તકના VISWAS Project નો શુભારંભ તા.૧૧/૦૧/૨૦૨૦ ના રોજ કરવામાં આવેલ છે. આ પ્રોજેકટ અન્વયે ટ્રાફીક નિયમોનો ભંગ કરનાર વાહનોને ઇ-ચલણ ઇસ્યુ કરવાની કામગીરીનો આરંભ સીસીટીવી કમાંડ કંટ્રોલ સેન્ટર(નેત્રમ), ચીતલ રોડ, અમરેલી ખાતેથી કરવામાં આવેલ છે.આ
Recent Comments