અભિનેત્રી શાલિની પાંડેએ તાજેતરમાં તેનો ૨૮મો જન્મદિવસ ઉજવ્યો હતો. સાઉથની આ સુંદરી હવે બોલીવૂડમાં પણ એન્ટ્રી કરી રહી છે. જયશભાઇ જાેરદાર નામની ફિલ્મમાં તે રણવીરસિંહ સાથે મુખ્ય ભુમિકા નિભાવી રહી છે. શાલિનીને ચાહકો અર્જુન રેડ્ડી ફિલ્મને કારણે વધુ ઓળખે છે. તે ઇચ્છે છે કે તેની પહેલી હિન્દી ફિલ્મ જયેશભાઇ જાેરદાર હવે ઝડપથી થિએટરમાં રિલીઝ થાય. […]Continue Reading


















Recent Comments