Home Articles posted by CITY WATCH NEWS (Page 6209)
અમરેલી

દામનગર શ્રી શહેર ની દક્ષિણે બિરાજતા સ્વંયમ પ્રગટ શ્રી કુંભનાથ મહાદેવ ને મહાકાલકેશ્વર નો આબેહૂબ શણગાર

દામનગર શહેર ની દક્ષિણે બિરાજતા સ્વયંભૂ પ્રગટ શ્રી કુંભનાથ મહાદેવ ના અનુપમ શણગાર ના દર્શન કરાવતા મેર શંભુ સાહેબ પનાળીયા પ્રદીપભાઈ  કરસાળા હિતેનભાઈ સહિત ના ભાવિકો દ્વારા  અનોખું અનુષ્ઠાન સર્જનાત્મક શિવભક્તિ કરતા આ યુવાનો એ પૂજન ના દિવસે તા૩૦/૧૨ ના રોજ શ્રી કુંભનાથ મહાદેવ ને મહાકાલકેશ્વર ઉજ્જન ની આબેહૂબ અલ્પા કૃતિ નો અનુપમ દર્શનીય શણગાર […]
અમરેલી

અમરેલીમાં કોરોના વધુ 8 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3702 પર

અમરેલી જિલ્લામાં કુલ પોઝિટિવ કેસોનો આંક 3700ને પાર. આજે ફક્ત 8 પોઝિટિવ કેસ સામે 12 ડિસ્ચાર્જ અમરેલી જિલ્લામા કુલ પોઝિટિવ કેસોનો આંક 3700ને ક્રોસ કરી ગયો. જિલ્લામાં લોકોના સહકારથી પોઝિટિવ કેસ ઓછા થતા જાય છે. આજે 8 પોઝિટિવ કેસ નોંધાયા તો સામે રિકવરી રેટમાં પણ સતત સુધારો જોવા મળી રહ્યો છે. સારવાર લઈ રહેલ દર્દીઓમાં […]
અમરેલી

આંકડાઓની માયાજાળ આરોગ્ય વિભાગ કુલ 40 મોત અમરેલી જિલ્લામાં બતાવે અમરેલી પાલિકા એ ફૂલ 40 દર્દીઓને મૃત્યુ ડીપોજ કર્યા : RTI એક્ટિવિસ નાથાલાલ સુખડીયા

અમરેલી જિલ્લામાં કોરોના મહામારી અંતગર્ત સરકારશ્રીના આરોગ્ય વિભાગ દ્વારા અમરેલી જિલ્લામાં આજરોજ તારીખ ૩૦/૧૨/૨૦૨૦ સુધીમાં ચાલી જેવા લોકો કોરોના અંતગર્ત ૪૦ લોકો અમરેલી જિલ્લામાં મૃત્યુ પામ્યાનું જણાવે છે . ખરેખર અમરેલી નગરપાલીકા અમરેલી પાસેથી કોરોના મહામારી અંતગર્ત થયેલ ખર્ચની વિગત માગંતા તારીખ ૨૨/૧૦/૨૦૨૦ આરોગ્ય વિભાગ – અમરેલી નગરપાલીકાએ ચુકવેલ મૃત્યુ ડીસ્પોજ કરવાની
ભાવનગર

આજે ભાવનગ જિલ્લામા ૧૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૧૦ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૮૩૫ કેસો પૈકી ૫૯ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૧૧ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોનાપોઝિટિવ કેસોની સંખ્યા ૫,૮૩૫ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૭ પુરૂષ અને ૩ સ્ત્રી મળી કુલ ૧૦કેસ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા સિહોર ખાતે ૧ કેસ મળી કુલ ૧ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ […]
બોલિવૂડ

રણબીર કપૂર-આલિયા ભટ્ટની રણથંભોરમાં સગાઇ, ચર્ચાએ પકડ્યું જાેર

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની લગ્નની ચર્ચાઓ ઘણા લાંબા સમયથી ચાલી રહી છે. વર્ષ ૨૦૨૦ની શરૂઆતમાં સમાચાર આવ્યા હતા કે બંને આ વર્ષે લગ્ન કરી લેશે, પરંતુ વર્ષના અંત સુધીમાં એવું ન થઈ શક્યું. પરંતુ વર્ષના અંતમાં મોટા સેલિબ્રેશન યોજાવાની શક્યતા જાેવામાં આવી રહી છે અને ચર્ચાઓને વેગ મળ્યું છે કે રણબીર અને આલિયા આજે […]
બોલિવૂડ

ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થવાના કારણે ખુબ ચિંતિત છુંઃ પૂનમ પાંડેય

પોતાની બૉલ્ડનેસના કારણે હંમેશા ચર્ચામાં રહેનારી એક્ટ્રેસ પૂનમ પાંડેનુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયાના સમાચાર છે. આ વાતને લઇને તેને ખુદ ખુલાસો કર્યો છે. પૂનમ પાંડે તાજેતરમાં જ તેને સેમ્સ બૉમ્બે સાથે લગ્ન કર્યા છે. બન્ને વચ્ચે થોડાક સમય પહેલા ઝઘડો પણ થયો હતો અને એક્ટ્રેસે પતિ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો, હવે બન્ને વચ્ચે […]
બોલિવૂડ

હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવને મારી નાખવાની ધમકી મળતા શાહ પાસે માંગી મદદ

કોમેડિયન અને ઉત્તર પ્રદેશ ફિલ્મ વિકાસ પરિષદના પ્રમુખ રાજુ શ્રીવાસ્તવને જાનથી મારી નાખવાની ધમકી મળતા ખલબલી મચી જવા પામી છે. કોમેડિયન રાજુ શ્રીવાસ્તના કહેવા મુજબ, તેને અને તેના સાથીઓ અજિત સક્સેના અને ગરવીત નારંગને ધમકીભર્યા કોલ આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને આ ધમકી વોટ્‌સએપ પરના કોલ દ્વારા મળી છે. રાજુ શ્રીવાસ્તવે […]