Home Articles posted by CITY WATCH NEWS (Page 6211)
રાષ્ટ્રીય
અમેરિકાના વ્હાઈટ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ જાે બાઈડન વચ્ચેની પહેલી વ્યક્તિગત બેઠકના એક સપ્તાહ બાદ જનરલ રાવતે અમેરિકાનો પ્રવાસ કર્યો હતો. જનરલ રાવતની અમેરિકી મુલાકાત દરમિયાન બંને નેતાઓએ ભારત અને અમેરિકા વચ્ચે અધિક સૈન્યથી સૈન્ય સહયોગની આવશ્યકતાની પૃષ્ટિ કરી હતી. ઓસ્ટિનના કહેવા પ્રમાણે ગત સપ્તાહે પેન્ટાગોન ખાતેની પોતાની ઐતિહાસિક યાત્રા દરમિયાન ભારતીય Continue Reading
ગુજરાત
રાજ્ય સરકાર દ્વારા રાજ્યના શિક્ષિત યુવાઓને રોજગારી પ્રાપ્ત થાય એ માટે રોજગારીની નવી તકો ઉપલબ્ધ બનાવીને ખૂબ જ ટૂંકા સમયગાળામાં ભરતીપ્રક્રિયાનું આયોજન કરાયું છે. આ ર્નિણયના ફળસ્વરૂપે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બનશે તેમજ આ ભરતીને લીધે પોલીસદળમાં વધુ સંખ્યામાં કર્મચારીઓ ઉપલબ્ધ થવાથી ગુજરાતના નાગરિકોને વધુ સારી પોલીસસેવા પ્રાપ્ત થશે અને રાજ્યની સુરક્ષામાં Continue Reading
અમરેલી
દામનગર ના મૂળિયાપાટ ગ્રામ પંચાયત ધર બનાવવા માટે મૂળિયાપાટ ગ્રામ પંચાયતે લાઠી તાલુકા વિકાસ અધિકારી ને ગત તરીખ ૨૭/૩/૧૬ થી સતત અવાર નવાર લેખિત રજૂઆતો કર્યા નું રેકર્ડ ઉપર છે વર્ષ ૨૦૧૬થી ગ્રામ પંચાયત ઘર મૂળિયાપાટ અતિ જર્જરિત હોવા નું સ્થાનિક અગ્રણી ઓએ પંચરોજ કામ ઠરાવ કરી સંપૂર્ણ દરખાસ્ત મોકલી તેથી લાઠી તાલુકા પંચાયત ના […]Continue Reading
અમરેલી
લાઠી ભાજપની રાક્ષકની સરકાર અને તેના પુત્રો પણ ખેડુતોને નરસહાર અને ખેડુતોને ગાડી નીચે કચડવામાં માહિર બન્યા છે. હરિયાણાના મુખ્યમંત્રી ખટ્ટર ‘ખેડુતો મારો’ તેવું જાહેરમાં નિવેદન કરી રહ્યા છે. ગુજરાતના ખેડુતો અતિવૃષ્ટિથી પાઇમાલ બન્યા છે છતાપણ લોકોને છેતરવામાં માહિર ભાજપની રાજય સરકાર અને કેન્દ્ર સરકાર નીત નવા ફતવા અને નત નવા નામ સાથે યાત્રાઓ યોજી […]Continue Reading
વિડિયો ગેલેરી
અમરેલી તા. ૪ ઓક્ટોબર ધારી ગીર પૂર્વ વન વિભાગ દ્વારા તુલસીશ્યામ રેંજમાં ફોરેસ્ટ કોલોની ખાંભા ખાતે રેંજના તમામ ફિલ્ડ સ્ટાફ માટે અમરેલી જિલ્લા પોલીસ તથા ખાંભા પોલીસ સ્ટેશનના સહયોગથી વન્યપ્રાણીને લગતા ગુનાકામની કાર્યવાહી અંગેની તાલીમનું આયોજન કરી વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ તાલીમ અમરેલી જિલ્લા ફોરેન્સિક ઓફિસર ડૉ. અશ્વિન ઇટાલીયા તથા ખાંભા પોલીસ […]Continue Reading
અમરેલી
ગૃહરાજ્યમંત્રી અજય મિશ્રાના દીકરાને જાહેરમાં ફાંસીએ લટકાવી એક દાખલો બેસાડવા બાબત આવેદનપત્ર પાઠવાયું.જેમાં રજૂઆત કરાયેલ કે ,ગઈકાલે ઉત્તરપ્રદેશમાં લખીમપુર ખીરી મુકામે દેશના બંધારણે આપેલા અધિકાર મુજબ શાંતિપૂર્ણ રીતે પોતાની માંગોને લઈને ધરણાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી અજય મિશ્રાના નપાવટલનર પિચાસી દીકરાએ કાર ચડાવી દઈ ખેડૂતોને કચડી નર સંહાર કર્યો છે આ Continue Reading
અમરેલી
ધારી ગીર પૂર્વ વન વિભાગ દ્વારા તુલસીશ્યામ રેંજમાં ફોરેસ્ટ કોલોની ખાંભા ખાતે રેંજના તમામ ફિલ્ડ સ્ટાફ માટે અમરેલી જિલ્લા પોલીસ તથા ખાંભા પોલીસ સ્ટેશનના સહયોગથી વન્યપ્રાણીને લગતા ગુનાકામની કાર્યવાહી અંગેની તાલીમનું આયોજન કરી વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ તાલીમ અમરેલી જિલ્લા ફોરેન્સિક ઓફિસર ડૉ. અશ્વિન ઇટાલીયા તથા ખાંભા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી. […]Continue Reading
અમરેલી
તાજેતર માં જ યોજાયેલી સ્થાનિક સ્વરાજયની પેટા ચુંટણીમાં અમરેલી તાલુકાના સરંભડા સીટના સરંભડા,મેડી,નાના માંડવડા,ચાડીયા,તરવડાના મતદાર ભાઈઓ તથા બહેનોએ કોંગ્રેસપક્ષમાં વિશ્વાસ મુકીને મત આપ્યા છે, તેમનો સહદય આભાર વ્યકત કરૂ છું. તથા આવનાર સમયમાં લોકોના પ્રશ્નોને વાચા આપવાનું કામ કોગ્રેસપક્ષ મજબુતાય થી કરશે, લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે કોંગ્રેસપક્ષ લોકોની સાથે ખંભે ખંભો Continue Reading
અમરેલી
રાજુલા પોલીસ સ્ટેશન ખાતે લાંબા સમયથી ૧૨ જેટલા બિનવારસી વાહનો પડતર પડેલ છે અને આજદિન સુધી કોઇ મલિક કે વ્યક્તિએ પોતાનું હોવાનો દાવો કે માંગણી કરેલ નથી. આ વાહનોની જાહેર હરાજીનું તા.૧૨/૧૦/૨૦૨૧ના ૧૨ કલાકે રાજુલા પોલીસ સ્ટેશન ખાતે આયોજન કરવામાં આવ્યું છે. વાહનના માલિકોએ તા.૦૮/૧૦/૨૦૨૧ સુધીમાં રાજુલા પોલીસ સ્ટેશન ખાતે પડી રહેલ બિનવારસી વાહનોની ખરાઇ […]Continue Reading
અમરેલી
ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં ૧  થી ૧૦ મી ઓકટોબર-૨૦૨૧ સુધી માર્ગ મરામત મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અન્વયે માર્ગ અને મકાન મંત્રીશ્રી પૂર્ણેશ મોદીના નેતૃત્વ હેઠળ અગાઉ એક નંબર જાહેર કરી રાજ્યના નાગરિકોને તેમના વિસ્તારમાં ક્યાંય પણ માર્ગ મરામતની જરૂર હોય તો તેની જરૂરી માહિતી નંબર પર મોકલી આપવા […]Continue Reading