લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા તેવા લોકોને સમર્પિત કરવા માટે આ દોડનું આયોજન કરેલ હતું. આ તકે સમસ્ત વ્યાયામ મંદિર (અખાડા) ના દોડ વિરો તથા અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ ના મેમ્બરોએ આ મેરેથોન દોડમાં ભાગ લીધો હતો તેવીજ રીતે રોટરી ગીર ના તમામ મેમ્બરો એ ફેમિલી સહિત ભાગ લીધો હતો તથા અમરેલી જનતાએ આ
અમરેલી જિલ્લામાં આજે અત્યાર સુધીના સૌથી ઓછા કેસ નોંધાયા. આજે ફક્ત 5 પોઝિટિવ કેસ સામે 6 ડિસ્ચાર્જ અમરેલી જિલ્લામા આજે અત્યાર સુધીના સૌથી ઓછા પોઝિટિવ કેસ નોંધાયા. લોકોના આવો જ સહકાર આપે. આજે ફક્ત 5 પોઝિટિવ કેસ નોંધાયા તો સામે રિકવરી રેટમાં પણ સતત સુધારો જોવા મળી રહ્યો છે. સારવાર લઈ રહેલ દર્દીઓમાં પણ ઘટાડો […]
નવી ગુજરાત સોલાર પાવર પોલિસી 2021 ને આવકારતા જિલ્લા ભાજપ અગ્રણી રીતેશ સોની ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે જેમાં ગુજરાતભરના ઊદ્યોગકારોની પ્રોડકશન કોસ્ટ નીચી આવે અને દુનિયાભરમાં મેઇડ ઇન ગુજરાત બ્રાન્ડ છવાઇ જાય તેવા ઉદે્શ્ય સાથે નવી સોલાર પોલિસી-ર૦ર૧ ની મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ જાહેરાત કરી છે.રાજ્યમાં […]
જાળિયા ગામ પાસે ભાવનગર રાજકોટ ધોરી માર્ગ પર અકસ્માત સર્જતાં મોટા ગાબડાં તંત્ર મરામત કરતુ નથી સરકારના માર્ગ મકાન વિભાગને ધોરી માર્ગો પરના ગાબડાં મરામત કરવા દરકાર નથી તેવું લાગી રહ્યું છે. જાળિયા ગામ પાસે ભાવનગર રાજકોટ ધોરી માર્ગ પર અકસ્માત સર્જતાં મોટા ગાબડાં પડેલા છે, આ તંત્ર મરામત કરતુ નથી. કોઈ મોટા અકસ્માતો સર્જાય બાદ […]
ગુજરાત પ્રદેશની સુચના અને ભાવનગર જીલ્લા ભાજ૫ પ્રમુખ મુકેશભાઇ લંગાળીયા સાથે વિચાર વિમર્શ બાદ શિહોર શહેર ભાજ૫ પ્રમુખ દિ૫કભાઇ રાણા દ્વારા નીચે મુજબના હોદ્દેદારો અને કારોબારી સભ્યોનીનિમણુંક કરવામાં આવેલ છે. ક્રમ નામ હોદ્દો૧ મહેશભાઇ ગોવિંદભાઇ રાઠોડ ઉપપ્રમુખ૨ હરદેવસિંહ ભુપતસિંહ વાળા ઉપપ્રમુખ૩ હરપાલસિંહ પ્રવિણસિંહ ગોહિલ ઉપપ્રમુખ૪ સતીષકુમાર પ્રભુદાસ પરમાર ઉપપ્રમુખ૫ રાજેન્દ્રકુમાર
બિગ બોસ ૭ની વિજેતા અને બોલિવૂડ એક્ટ્રેસ ગૌહર ખાને ૨૫ ડિસેમ્બરે બોયફ્રેન્ડ ઝૈદ દરબાર સાથે લગ્ન કર્યા. અભિનેત્રીના લગ્નમાં અનેક હસ્તીઓ હાજર રહી હતી. પરંતુ, એવું લાગે છે કે ગૌહર ખાન લગ્ન પછી પણ પોતાના કામમાં ખૂબ વ્યસ્ત છે. જેના કારણે તેની પાસે હનીમૂન પર જવાનો પણ સમય નથી. લગ્નના બે દિવસ બાદ ગૌહર ખાન […]
એક્ટ્રેસ કંગના રનૌત લાંબા બ્રેક પછી તેના ઘર મનાલીથી મુંબઈ પરત ફરી છે. કંગના તેની બહેન રંગોલી અને ભત્રીજા પૃથ્વીરાજ સાથે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઇ. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. વીડિયોમાં કંગના સાથે ઘણા સિક્યોરિટી ગાડ્ર્સ પણ હાજર હતા. કંગના ૧૦૪ દિવસ પછી મુંબઈ પરત ફરી છે. આ પહેલાં […]
બૉલીવુડ એક્ટર ફરહાન અખ્તર વર્ષમાં એકાદ ફિલ્મો જ કરે છે પરંતુ એ વાત તો ચોક્કસ કહેવી પડે કે તેની એક્ટિંગ એટલી દમદાર હોય છે કે તેમની મહેનત અને આપણા ટિકિટના પૈસા વસુલ થઇ જાય. ભાગ મિલ્ખા ભાગ બાદથી જ ફરહાન અખ્તરને બોયોપીક સ્પેશિયલ મટીરીયલ તરીકે જાણીતા થઇ ગયા. તેઓ જે રીતે પોતાના કેરેક્ટરમાં ઢળી જાય […]
સુપર સ્ટાર રજનીકાંતને હોસ્પિટલમાંથી રજા મળી ગઇ છે. તેમનાં સ્વાસ્થ્યમાં સુધારો આવ્યા બાદ તેમને હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યાં છે. જાેકે, તેમણે ડોક્ટ્રસને સંપૂર્ણ રેર્સટ કરવાની સલાહ આપી છે. રજનીકાંતને બ્લડ પ્રેશરની ફરિયાદ થયા બાદ હોસ્પિટલમાં શુક્રવારે એટલે કે ૨૫ ડિસેમ્બરનાં દાખલ કરવામાં આવ્યા હતાં. હોસ્પિટલ દ્વારા તેમનાં વતી હેલ્થ બુલેટિનમાં એમ
બૉલીવુડ એક્ટર વરુણ ધવન અને એક્ટ્રેસ સારા અલી ખાન સ્ટારર ફિલ્મ ‘કુલી નં. ૧’ ફરી એકવાર ધોવાઇ છે, ફિલ્મને ક્યાંક સારો રિસ્પૉન્સ નથી મળી રહ્યો, ફિલ્મ ક્રિટિક્સથી લઇને ઓડિયન્સે વરુણ-સારાની સ્ટૉરીને નાપસંદ કરી દીધી છે. હવે આ બન્ને કલાકારોને એક મોટો ઝટકો લાગ્યો છે. ફિલ્મને આઇએમડીબી પર સૌથી ઓછી રેટિંગ મળી છે. એટલુ જ નહીં […]
Recent Comments