Home Articles posted by CITY WATCH NEWS (Page 6220)
અમરેલી

સાવરકુંડલા વી ડી કાણકિયા આર્ટસ અને એમ આર સંઘવી કોમર્સ કોલેજ ની ચાલી રહેલ પરીક્ષા ની મુલાકાતે સોરાષ્ટ્ર યુનિ રાજકોટ ના કુલપતિ પધાર્યા

સાવરકુંડલા  શ્રી વી.ડી  કાણકિયા  આર્ટ્સ અને એમ.આર સંઘવી કોમર્સ કોલેજ સાવરકુંડલા ખાતે બી એ  સેમેસ્ટર.5  ની ચાલી રહેલી પરીક્ષામાં આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ના કુલપતિ શ્રી ડો નીતિનભાઈ પેથાણી સિન્ડીકેટ મેમ્બર ડો ગીરીશભાઈ ભીમાણી સિન્ડીકેટ મેમ્બર ભરતભાઈ વેકરીયા એ શુભેચ્છા મુલાકાત કરેલ આ તકે
અમરેલી

અમરેલી સમાજ સેવા ની મુહિમ ચલાવતી દીદી ની ડેલી ની મુલાકાતે ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ના અગ્રણી ઓ

અમરેલી સમાજ સેવા ની મુહિમ ચલાવતી દીદી ની ડેલી એ  આજરોજ  મુલાકાતે પધારેલ ગુજરાત વકફ બોર્ડ ના ચેરમેન સજ્જાદ હીરા સાહેબ શ્રી ની શુભેચ્છા મુલાકાત લેતી વેળા ની દીદી ની ડેલી એ વિસ્તૃત ચર્ચા કરી સામાજિક સંવાદિતા સાથે માનવ માત્ર માટે કામકરતી આવી સંસ્થા થી પ્રભાવિત થતા અગ્રણી ઓએ ખુશી વ્યક્ત કરી હતી  તેમજ સામાજિક […]
બોલિવૂડ

ફિલ્મ વિક્રમ વેધામાં આમિર ખાનને હટાવી રિતીક રોશની થઇ એન્ટ્રી

બોલિવૂડથી જાેડાયેલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ૨૦૧૭ની તમિળ સુપરહિટ વિક્રમ વેધામાં રિતીક રોશનની એન્ટ્રી થઈ હતી. આ ફિલ્મમાં સૈફ અલી ખાનનું નામ પહેલાથી જ સામે આવી ચૂક્યું હતું. ઓરીજીનલ ફિલ્મમાં આર માધવન અને વિજય સેતુપતિએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. વિક્રમ વેધા એક પ્રામાણિક પોલીસ અધિકારી અને ગેંગસ્ટર વેધાના ટકરાવની વાર્તા છે. પોલીસ […]
બોલિવૂડ

સલમાન ખાને ફેન્સને મેસેજ આપ્યો, લખ્યું- જન્મદિવસ પર ઘરની બહાર ભીડ ન કરતા

સલમાન ખાન ૨૭ ડિસેમ્બરે ૫૫ વર્ષનો થવા જઈ રહ્યો છે. જાેકે, આ વખતે તેના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ પર કોઈ પ્રકારનું સેલિબ્રેશન નહીં હોય. ખુદ સલમાને તેના ફેન્સને વ્યક્તિગત રૂપે મેસેજ મોકલીને જાણકારી આપી છે અને ઘર બહાર ભીડ ન કરવાની અપીલ કરી છે. સલમાને તેના મેસેજમાં લખ્યું છે, ‘મારા જન્મદિવસ પર ફેન્સનો પ્રેમ અને સ્નેહ […]
ગુજરાત

સુરતમાં સ્થાનિકોની બિલ્ડીંગ સામે ઝૂંપડાં અસોભનિય લાગતા ઝૂપડા સળગાવ્યા

સુરત શહેરમાં શર્મનાક ઘટના સામે આવી છે જેમા મોટા વરાછા ખાતે ગરીબોના ઝૂંપડાં સળગાવી ફૂંકી માર્યા છે. આ ઝૂંપડાં એટલા માટે સળગાવી દેવામાં આવ્યા કે અહીંના સ્થાનિકોની બિલ્ડીંગ સામે આ ઝૂંપડાં અસોભનિય લાગતા હતી. આવું કહી ૩૦થી ૪૦ લોકોના ટોળાએ આ ઝૂંપડાંઓ પર પેટ્રોલ છાંટી સળગાવી દીધા હતા. આ મામલે પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી તપાસ […]
અમરેલી

અમરેલીમાં કોરોના વધુ 6 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3487 પર

અમરેલી જિલ્લામાં એક દિવસના વધારા બાદ આજે પોઝિટિવ કેસોમાં ઘટાડો થયો. આજે ફક્ત 6 પોઝિટિવ કેસ નોંધાયા અમરેલી જિલ્લામાં ગઈકાલે પોઝિટિવ કેસોમાં થયેલા અચાનક વધારા બાદ આજે પોઝિટિવ કેસોમાં ઘટાડો જોવા મળ્યો હતો. જિલ્લામાં આજે કોવિડ-19ના વધુ 6 પોઝિટિવ કેસ નોંધાયા હતા. હાલ સારવાર લઈ રહેલા દર્દીઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા કોરોના […]
રાષ્ટ્રીય

પતિએ સેનિટાઇઝર કરી તવા પરથી પરાઠુ લેતા આગઃ ૭ વર્ષની બાળકી સહિત ૩ના મોત

સેનિટાઈઝર કર્યા બાદ આગ પાસે ન જવાની વાતો તો ઘણીવાર સાંભળવામાં આવી છે, પણ તેનાથી દુર્ઘટના સર્જાઈ હોય અને ત્રણ લોકોની જીગ ગયા હોય તેવી ઘટના ઈન્દોરમાં સામે આવી છે. પતિ હાથમાં સેનિટાઈઝર કર્યા પછી તરત તવા પર રહેલું પરાઠું લેવા ગયો અને લાગી આગ.આ આગને બાજુમાં ઉભેલી પત્ની બુઝાવવા ગઈ તો તેની સાડીમાં પણ […]
ગુજરાત

યાત્રાધામ બહુચરાજી મંદિરના ૨ દરવાજા ૮ મહિનાથી બંધ

બહુચરાજી અથવા બેચરાજી ભારતના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં આવેલું છે, અને તે બહુચરાજી તાલુકાનું મુખ્ય મથક પણ છે. અહીં આવેલુ બહુચરાજી માતાનુ મંદિર ખુબ પ્રખ્યાત છે, જ્યાં ચૈત્રી પૂનમનો બહુ મોટો મેળો ભરાય છે. પરંતુ કોરોના મહામારીના કારણે બહુચરાજી મંદિર સહિત અનેક મંદિરોની હાલત કફોડી બની છે. મહેસાણા જિલ્લામાં આવેલું પ્રસિદ્ધ યાત્રાધામ […]
રાષ્ટ્રીય

કેરળ હાઈકોર્ટે મંદિરમાં દર્શન માટે આવતા લોકોના ટેસ્ટનો આદેશ આપ્યો હતો સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત કરાયો

સબરીમાલા તીર્થ યાત્રા પર જઈ રહેલા તમામ શ્રદ્ધાળુઓએ આજથી દર્શન કરતા પૂર્વે ફરજિયાત આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો પડશે. આ આદેશ કેરળ હાઈકોર્ટે તેમજ રાજ્ય સરકારે આપ્યો છે. શ્રદ્ધાળુઓને મંદિર પહોંચવા અગાઉ પોતાની સાથે નેગેટિવ ટેસ્ટનું સર્ટિફિકેટ રાખવું પડશે. દરમિયાન ત્રવણકોર દેવસ્યમ બોર્ડના મતે આ સર્ટિફિકેટ ૪૮ કલાકથી વધુ જૂનું ના હોવું જાેઈએ. જાે ટેસ્ટ કરાવ્યાને ૪૮ […]
રાષ્ટ્રીય

રિપબ્લિક ડે પરેડમાં સામેલ થવા દિલ્હી આવેલ ૧૫૦ સૈનિકો કોરોના પોઝિટિવ

રિપબ્લિક ડે અને આર્મી ડે પરેડમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચેલા લગભગ ૧૫૦ સૈનિકો કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. સેફ બબલ પર મોકલતા પહેલા આ સૈનિકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તેમાં કેટલાક પોઝીટીવ મળી આવ્યા છે. મીડિયાનાં સૂત્રોના હવાલાથી લખવામાં આવ્યુ છેકે, લગભગ બધા જ એસિમ્પ્ટોમેટિક છે. પોઝીટીવ મળેલા સૈનિકોને દિલ્હી કેન્ટોનમેન્ટમાં ક્વોરેન્ટાઈન […]