તમે અસમના યુવાઓને શહીદ કરવાનું કામ કર્યું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પૂર્વોત્તરના પ્રવાસે પહોંચ્યા છે. બે દિવસીય પ્રવાસે અમિત શાહ અસમના ગુવાહાટી પહોંચ્યા છે. તેમણે અહીં અસમમાં વિકાસ કાર્યોની વાત કરી હતી. તેમણે કહ્યું કે પૂર્વોત્તરના વિકાસ વગર ભારતનો વિકાસ થશે નહીં. આ દરમિયાન ગૃહમંત્રીએ
જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૭૭૬ કેસો પૈકી ૬૩ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૨૨ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોનાપોઝિટિવ કેસોની સંખ્યા ૫,૭૭૬ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૨ પુરૂષ અને ૧ સ્ત્રી મળી કુલ૧૩ કેસ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા સિહોર ખાતે ૪, મહુવા ખાતે ૧, મહુવા તાલુકાના મોણપર ગામ ખાતે […]
દામનગર પટેલવાડી ખાતે જય દ્વારકાધીશ મિત્ર મંડળ આયોજિત સત્કાર સમારોહ કોવિડ ૧૯ ના ચુસ્ત પાલન સાથે નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા જિલ્લા સાંસદ નારણભાઇ કાછડીયા અમરડેરી ના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા પૂર્વ તાલુકા પ્રમુખ જનકભાઈ તળાવીયા માલધારી અગ્રણી રાજુભાઇ ભુવા મનીષભાઈ સંઘાણી નું અઢારે આલ્મ દ્વારા શિલ્ડ શાલ અને પુષ્પગુંચ થી વિશિષ્ટ સન્માન કરાયું આ […]
અમરેલી તાલુકાના ચાંદગઢ ગામે ગત તા. ર5/1ર/ર0ર0 નારોજ યોજાયેલ સર્વજ્ઞાતી સમુહલગ્નમાં આયોજકો દ્રારા મંજુરીલીધી ન હોવાના કારણે અમરેલી પોલીસતંત્ર દ્રારા સમુહલગ્નઅટકાવવામાં આવ્યા હતા, જેમાં મોટાભાગે કોળી સમાજનાનવયુગલો તથા દલિત સમાજના નવયુગલો હતા, કુલ 18 યુગલોના લગ્નકરવાના હતા, પરંતુ પોલીસતંત્ર દ્રારા આવા ગરીબ મઘ્યમવર્ગનાલોકો માટે આશીર્વાદ સમાન સમુહલગ્ન અટકાવીને
ગારિયાધાર ના પરવડી માધવ ગૌધામ ખાતે ૫૦૦ અબોલજીવો ને લીલો ઘાસચારો નાખી સ્વ પિતા તુલશીભાઈ દેવજીભાઈ ભલાણી ને અનોખી શ્રધાંજલિ પાઠવતા પુત્રો રમેશભાઈ ભલાણી અને અરવિંદભાઈ ભલાણી બંને ભાયો એ સ્વર્ગીય પિતા સ્વ તુલસીભાઈ ની પુણ્યસ્મૃતિ માં પી એમ ચેરીટેલબ ટ્રસ્ટ ની માધવ ગૌધામ માં જઈ ને પાંચો અબોલજીવો માટે એકદિવસીય લીલો ઘાસચારો નાખી પિતા […]
Recent Comments