Home Articles posted by CITY WATCH NEWS (Page 63)
ગુજરાત
દામનગર ના ભાલવાવ ખાતે ભાલતીર્થ  કેળવણી મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી શાળા ને વિદ્યાર્થીની ઓની વહન કરતી સેવા માટે  વતનપ્રેમી દાતા રત્નો ની સંસ્થાન  જી.સી.ફાઉન્ડેશન મોરબી કાનજીભાઇ વીરાણી ત્થા સેતાનસીંગ રાજપૂત સહિત ના વડપણ હેઠળ ની સંસ્થાન જી સી ફાઉન્ડેશન દ્વારા અતિ અદ્યતન સુવિધા યુક્ત સ્કૂલ બસ અર્પણ કરાય હતી વેરાન વગડા વચ્ચે કેળવણી ની જ્યોત […]Continue Reading
અમરેલી
અમદાવાદ સ્થિત ભારતની શ્રેષ્ઠ કોલેજ માં ની એક સેપ્ટ યુનિવર્સિટીમાં વર્ષ 2025ના ગ્રેજ્યુએટ તથા પોસ્ટ ગ્રેજ્યુએટ ના વિદ્યાર્થીઓ માટેનો તારીખ : 17 મી જાન્યુઆરી 2026ના રોજ દિક્ષાંત સમારોહ 2026 યોજાયો આ દીક્ષા સમારોહમાં પોરબંદરના યુવા આર્કિટેક જેસલ બલરાજ પાડલીયાને  પદ્મવિભૂષણશ્રી રાજીવ શેટ્ટીજીના વરદ્હસ્તે બે એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ 1.બેસ્ટ સ્ટુડિયો પ્રોજેક્ટ એવોર્ડ Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈમોદીજીના જન્મદિવસે શરૂ કરાયેલા મેદસ્વિતા શિબિર રાઉન્ડ-1 અને રાઉન્ડ-2 પછી રાઉન્ડ-3 તા.૨૦/૦૧/૨૦૨૬નારોજ યોજાશે. આ કેમ્પ તા.૨૦/૦૨/૨૦૨૬ સુધી સતત ૩૦ દિવસ સુધી ચાલશે. જેમાં મેદસ્વીતાથી પીડિત લોકોભાગ લઈ શકશે.ભાવનગર જિલ્લા ના મહુવા તાલુકામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન અંતર્ગત વિવિધ Continue Reading
ભાવનગર
ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા લોકોનું શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે તે હેતુથી અવારનવારજુદી-જુદી યોગ શિબીરોનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ભાવનગરમાં તા.૨૦ જાન્યુઆરીના રોજ મેદસ્વિતારાઉન્ડ ત્રણનું આયોજન કરવામાં આવેલ છે. આ શિબિરમાં મેદસ્વિતાથી પીડાતા લોકો ભાગ લઈ શકશે.આ કાર્યક્રમ રીઝલ્ટ ઓરીએન્ટેડ રહેશે જેથી શિબિર દરમિયાન શરૂઆતમાં તેમજ અંતમાં મેદસ્વિતા માટેનારિપોર્ટ Continue Reading
ભાવનગર
ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા ભાવનગરના સુભાષનગર ખાતે તા.૧૨/૦૧/૨૦૨૬ના રોજ વિજય કોલોની –કોમન પ્લોટમાં યોગ ટ્રેનર હીનાબેન ભટ્ટીના ક્લાસમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોગશિબિરમાં નિયમિત યોગા અભ્યાસથી વ્યક્તિ કેવી રીતે તંદુરસ્ત રહી શકે તેમજ શારીરિક અને માનસિક રોગો પરયોગ કેવી રીતે સકારાત્મક અસર કરે છે તેના વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.ભાવનગર Continue Reading