“વિશ્વ લીવર દિવસે” અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લીવર સહિત બે કિડની અને બે આંખોનું દાન મળ્યું છે.અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાનના સેવાયજ્ઞમાં ૧૮૮ મુ અંગદાન થયું છે.સમગ્ર વિગતો એવી છે કે, સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ના વતની ૧૭ વર્ષના યુવાન મનુભાઇ ઇન્દ્રેશભાઇ ઓડીયાને તા.૧૨-૦૪-૨૦૨૫ના રોજ રાત્રે ૮:૩૦ કલાકે માર્ગ અકસ્માત નડ્યો. જેમા માથાના ભાગે ગંભીર ઇજા થતાં પ્રથમ Continue Reading
અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર શ્રી સુજિત કુમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ બેઠક યોજાઈ હતી. જેમાં અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ધારાસભ્યશ્રીઓએ પોતાના મત વિસ્તારના પ્રશ્નો રજૂ કર્યા હતા.જિલ્લા કલેક્ટરશ્રી સુજિત કુમારે જણાવ્યું હતું કે સંકલનની બેઠકમાં પ્રજાના પ્રશ્નોનું પદાધિકારી દ્વારા રજૂ થાય છે. જેનું નિયત સમય મર્યાદામાં નિકાલ Continue Reading
એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી) દ્વારા ગીર સોમનાથમાંથી જીન્ઇ ઓફિસમાંથી આ લાંચિયો અધિકારી ૧ લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથે ઝડપી લેવામાં આવ્યો હતો.આ ઘટના ની વાત કરી તો, ગીર સોમનાથ જિલ્લાની એસ.એલ.આર કચેરીમાં ફરિયાદીએ પ્રોપર્ટીકાર્ડ કઢાવવા માટે પ્રમોલગેશનની અરજી આપેલી હતી અને જે અરજી મંજૂર કરવાની કાર્યવાહી કરવાના આક્ષેપિતે અરજદાર પાસેથી રૂપિયા ૧,૫૦,૦૦૦ની ગેરકાયદેસર લાંચની રકમની Continue Reading
ખરીફ સીઝન વર્ષ ૨૦૨૫માં કપાસના પાકની વાવણીને ધ્યાને રાખીને ખેતરમાં ગુલાબી ઇયળ એટલે કે, પિંક બોલવોર્મ નામની જીવાતથી કપાસને બચાવવા માટે કપાસનું વાવેતર કરવા ઈચ્છુક ખેડૂતોએ હાલ ઉનાળા દરમિયાન જ કેટલાક આગોતરા પગલા લેવા જરૂરી છે. ખેતી નિયામક કચેરી દ્વારા સૂચવાયેલા પગલા મુજબ,• ખેડૂતોએ ખેતરમાં ઉનાળા દરમિયાન ઊંડી ખેડ કરવી જાેઈએ, જેથી જમીનમાં અગાઉના કપાસના […]Continue Reading
ગુજરાત સરકાર સંચાલિત કામધેનુ યુનિવર્સિટીનો ૧૧મો પદવીદાન સમારોહ આગામી તા.૨૪ એપ્રિલ-૨૦૨૫ના રોજ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં સવારે ૧૧:૦૦ કલાકે, ટાઉન હોલ, સેક્ટર-૧૭, ગાંધીનગર ખાતે યોજાશે. આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત દીક્ષાંત પ્રવચન આપશે.આ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તેમજ મુખ્ય મહેમાન પદે જમ્મુની Continue Reading
ગુજરાત સરકાર દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પર્યાવરણના રક્ષણ માટે ગ્રીન ગ્રોથની સંકલ્પનાને સાકાર કરતો મહત્વપૂર્ણ ર્નિણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં ઈલેક્ટ્રિક વાહનો પર હાલમાં ૬ ટકા સુધીનો ઉચ્ચક વાહન વેરો અમલમાં છે. સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક બેટરીથી સંચાલિત આવા વાહનો પર હવે આગામી તા. ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધી માત્ર ૧ ટકા લેખે વેરાનો દર રાખવાનો રાજ્ય […]Continue Reading
ગાંધીનગર, ૧૯ એપ્રિલ: ગુજરાતના જળ વ્યવસ્થાપન અને ગુજરાતમાં થયેલી જળક્રાંતિએ રાજ્યના વિકાસમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. એક સમયે પાણીની ભયંકર અછતનો સામનો કરતું ગુજરાત આજે દેશભરમાં પાણીદાર ગુજરાત તરીકે ઓળખાય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે પાણીનું નક્કર આયોજન કરીને રાજ્યના નગરિકોને Continue Reading
બોટાદ અને રાજકોટ જિલ્લાના ૧૬ લોકોને આરોગ્ય વિભાગમાં સરકારી નોકરીની લાચ આપીને રૂ.૪૩.૫૦ લાખોનો ચૂનો લગાડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે ઝીણવટપૂર્વક તપાસ આદરી હતી, ત્યારે ૯ માસથી ફરાર મહિલાને ર્જીંય્ પોલીસે અમદાવાદથી ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.૧૬ લોકોને આરોગ્ય વિભાગમાં નોકરી અપાવવાની લાલચ આપીને રૂ.૪૩.૫૦ લાખની છેતરપિંડી કરનાર મુખ્ય માસ્ટર માઈન્ડ […]Continue Reading
અમરેલીના બગસરા તાલુકાના ખીજડિયા ગામે એક નાની સામાન્ય બાબતે ખૂલી ખેલ રમાયો હોય તેવી ઘટના સામે આવી છે જેમાં, ખેતરના રસ્તા બાબતે થયેલા વિવાદમાં બોલાચાલી ઉગ્ર થતાં એક વ્યક્તિની હત્યા થઈ છે. ખેતરના રસ્તાને લઈને જયરાજ વાળાએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા ૫૦ વર્ષીય કાળુભાઈ વાળાનું મોત થયું હતું. જ્યારે રાજદીપ વાળા ઈજાગ્રસ્ત થતા તેને […]Continue Reading


















Recent Comments