Home Articles posted by CITY WATCH NEWS (Page 848)
ગુજરાત
ગુજરાત સરકાર દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પર્યાવરણના રક્ષણ માટે ગ્રીન ગ્રોથની સંકલ્પનાને સાકાર કરતો મહત્વપૂર્ણ ર્નિણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં ઈલેક્ટ્રિક વાહનો પર હાલમાં ૬ ટકા સુધીનો ઉચ્ચક વાહન વેરો અમલમાં છે. સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક બેટરીથી સંચાલિત આવા વાહનો પર હવે આગામી તા. ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધી માત્ર ૧ ટકા લેખે વેરાનો દર રાખવાનો રાજ્ય […]Continue Reading
ગુજરાત
ગાંધીનગર, ૧૯ એપ્રિલ: ગુજરાતના જળ વ્યવસ્થાપન અને ગુજરાતમાં થયેલી જળક્રાંતિએ રાજ્યના વિકાસમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. એક સમયે પાણીની ભયંકર અછતનો સામનો કરતું ગુજરાત આજે દેશભરમાં પાણીદાર ગુજરાત તરીકે ઓળખાય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે પાણીનું નક્કર આયોજન કરીને રાજ્યના નગરિકોને Continue Reading
ગુજરાત
બોટાદ અને રાજકોટ જિલ્લાના ૧૬ લોકોને આરોગ્ય વિભાગમાં સરકારી નોકરીની લાચ આપીને રૂ.૪૩.૫૦ લાખોનો ચૂનો લગાડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે ઝીણવટપૂર્વક તપાસ આદરી હતી, ત્યારે ૯ માસથી ફરાર મહિલાને ર્જીંય્ પોલીસે અમદાવાદથી ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.૧૬ લોકોને આરોગ્ય વિભાગમાં નોકરી અપાવવાની લાલચ આપીને રૂ.૪૩.૫૦ લાખની છેતરપિંડી કરનાર મુખ્ય માસ્ટર માઈન્ડ […]Continue Reading
ગુજરાત
અમરેલીના બગસરા તાલુકાના ખીજડિયા ગામે એક નાની સામાન્ય બાબતે ખૂલી ખેલ રમાયો હોય તેવી ઘટના સામે આવી છે જેમાં, ખેતરના રસ્તા બાબતે થયેલા વિવાદમાં બોલાચાલી ઉગ્ર થતાં એક વ્યક્તિની હત્યા થઈ છે. ખેતરના રસ્તાને લઈને જયરાજ વાળાએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા ૫૦ વર્ષીય કાળુભાઈ વાળાનું મોત થયું હતું. જ્યારે રાજદીપ વાળા ઈજાગ્રસ્ત થતા તેને […]Continue Reading
ગુજરાત
ગાંધીનગર ગુજરાત સ્થિત સ્કૂલ ઓફ ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ એન્ડ મેરિટાઇમ સિક્યુરિટી સ્ટડીઝ (એસઆઇસીએમએસએસ), રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આરઆરયુ), રાષ્ટ્રીય સંરક્ષણ યુનિવર્સિટી (આરઆરયુ) એ દરિયાઇ કાયદાના અમલીકરણ અને દરિયાઇ સુરક્ષામાં શિક્ષણ, તાલીમ અને વ્યૂહાત્મક સંશોધનમાં સહયોગને આગળ વધારવા માટે ભારતીય તટરક્ષક દળ (આઇસીજી) સાથે નોંધપાત્ર સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા.આ Continue Reading
ગુજરાત
આજે ૨૦ એપ્રિલ, ૨૦૨૫ ને રવિવારના રોજ, ગુજરાત જાહેર સેવા આયોગ (ય્ઁજીઝ્ર)ની ક્લાસ ૧-૨ની પરીક્ષા યોજાશે, જેમાં રાજ્યના ૨૧ જિલ્લામાં ૯૭ હજારથી વધુ ઉમેદવારો માટે પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારોને પોણા બે કલાક વહેલા પ્રવેશ આપવામાં આવશે.ય્ઁજીઝ્રની ચેરમેન હસમુખ પટેલે કહ્યું કે, ‘રાજ્યના ૪૦૫ પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાના ઉમેદવારોની હાજરીમાં Continue Reading
રાષ્ટ્રીય
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા એક મોટું પગલું ભરવામાં આવ્યું હતું જેમાં, મુંબઈ ્૨૦ લીગ ફ્રેન્ચાઈઝીના જૂના સહ-માલિક ગુરમીત સિંહ ભામરાહ પર ફિક્સિંગ માટે સંપર્ક કરવા બદલ આજીવન પ્રતિબંધ મૂકી દીધો છે. તે લીગમાં સોબો સુપરસોનિક્સના સહ-માલિક હતો. ભામરાહે ધવલ કુલકર્ણી અને ભાવિન ઠક્કરનો ૨૦૧૯ના ટુર્નામેન્ટના તબક્કા દરમિયાન ફિક્સિંગ માટે સંપર્ક કર્યો હતો. આ કારણોસર […]Continue Reading
બોલિવૂડ
બોલીવુડના સુપર સ્ટાર શાહરુખ ખાનની આગામી ફિલ ‘કિંગ‘ માટે અભિનેતા અર્શદ વારસીને કાસ્ટ કરાયો છે. જાેકે, અર્શદ ચોક્કસ કયો રોલ ભજવશે તે હજુ જાહેર કરાયું નથી. ફિલ્મનું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યો છે. ફિલ્મની સ્ક્રિપ્ટમાં છેલ્લી ઘડીએ કેટલાક ફેરફારો થતાં શૂટિંગની શરુઆતમાં વિલંબ થઈ રહ્યો હોવાનું કહેવાય છે.અગાઉ ૨૦૦૫માં રજૂ થયેલી અર્શદની ફિલ્મ ‘કુછ મીઠા […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતીય ક્રિકેટર કે.એલ. રાહુલ તથા તેની બૉલીવુડ અભિનેત્રી પત્ની અથિયા શેટ્ટીએ તેમની દીકરીનું નામ ઈવારા રાખ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર દીકરીની પહેલી ઝલક દર્શાવી હતી સાથેજ તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ઈવારાનો મતલબ ભગવાન દ્વારા મળેલી ભેટ એવો થાય છે. આ દીકરીને તેઓ ઈશ્વરીય ભેટ સમાન ગણે છે.બોલીવુડના ખ્યાતનામ અભિનેતા સુનીલ શેટ્ટી ની […]Continue Reading
રાષ્ટ્રીય
આસામ પોલીસને એક મોટી સફળતા મળી છે જેમાં કામરૃપ જિલ્લામાં એક સર્ચ ઓપરેશન દરમિયાન ૭૧ કરોડ રૃપિયાનું હેરોઇન અને પ્રતિબંધિત યાબા ટેબલેટનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેની સાથે બે લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે.આ સમગ્ર મામલે એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, પોલીસ અધિકારીઓને મળેલ એક […]Continue Reading