Home Articles posted by CITY WATCH NEWS (Page 849)
રાષ્ટ્રીય
દુશ્મનોને ઘરમાં ઘૂસીને મારીશું અને બચવાનો મોકો પણ નહીં આપીએ, આદમપુર બેઝ પર પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આપણા વાયુસેનાના બહાદુર યોદ્ધાઓ અને સૈનિકોને મળવા માટે છહ્લજી આદમપુરની મુલાકાત લીધી હતી. શ્રી મોદીએ કહ્યું, “હિંમત, દૃઢનિશ્ચય અને ર્નિભયતાનું પ્રતિક એવા લોકો સાથે રહેવાનો અનુભવ ખૂબ જ ખાસ હતો.”પ્રધાનમંત્રીએ ઠ પર પોસ્ટ કર્યું:- “આજે […]Continue Reading
રાષ્ટ્રીય
પેન્સિલવેનિયામાં અધિકારીઓના જણાવ્યા અનુસાર, પેન્સિલવેનિયામાં એક કાર અકસ્માતમાં બે ભારતીય વિદ્યાર્થીઓના દુ:ખદ મોત થયા હતા, કારણ કે તેમનું વાહન ઝાડ સાથે અથડાયું હતું અને પછી પુલ સાથે અથડાયું હતું. આગળની પેસેન્જર સીટ પર બેઠેલા અન્ય એક મુસાફરને ઈજા થઈ હતી અને તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.શનિવારે સવારે (૧૦ મે) લેન્કેસ્ટર કાઉન્ટીમાં પેન્સિલવેનિયા […]Continue Reading
રાષ્ટ્રીય
પાકિસ્તાની સેનાએ ફરી એકવાર પોતાના સૂત્રનો પુનરોચ્ચાર કર્યો છે, જેમાં ભારપૂર્વક જણાવ્યું છે કે “જેહાદ અમારી નીતિ છે.” એક પ્રેસ બ્રીફિંગને સંબોધતા, પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ દાવો કર્યો હતો કે તેનું ટોચનું નેતૃત્વ પણ આ વિચારધારા સાથે સુસંગત છે, તેમણે જનરલ અસીમ મુનીરને “જેહાદી જનરલ” તરીકે ઉલ્લેખ કર્યો હતો.પાકિસ્તાની સેનના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું Continue Reading
રાષ્ટ્રીય
ભારત સાથેના તાજેતરના લશ્કરી મુકાબલાને પગલે પાકિસ્તાન ખોટી માહિતી આપી જૂઠું બોલવાનું કામ કરી રહ્યું હતું જ્યારે વડા પ્રધાન શેહબાઝ શરીફ વિનાશ વચ્ચે ભ્રમ ફેલાવતા જાેવા મળ્યા હતા, ત્યારે દેશની સેના વિરોધાભાસી અને અપ્રમાણિત દાવાઓ કરી રહી છે. જાેકે, પંજાબ પ્રાંતના મુખ્ય પ્રધાન મરિયમ નવાઝની લશ્કરી હોસ્પિટલની અચાનક મુલાકાતે ફરી એકવાર એ સત્યનો પર્દાફાશ કર્યો […]Continue Reading
રાષ્ટ્રીય
વિનાશક ભૂકંપમાંથી બહાર નીકળવામાં મદદ કરવા માટે માનવતાવાદી યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હોવા છતાં, પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, મ્યાનમાર જુન્ટાના હવાઈ હુમલામાં એક શાળા પર હુમલો થયો હતો, જેમાં ૨૦ બાળકો સહિત ૨૨ લોકો માર્યા ગયા હતા. મ્યાનમારની સેનાએ આ હુમલાને લઈને કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર માંડલેથી ૧૧૫ કિમી દૂર […]Continue Reading
રાષ્ટ્રીય
ઉત્તરી બુર્કિના ફાસોમાં એક જેહાદી જૂથ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ૧૦૦ થી વધુ લોકોના મોત થયા હતા, જેમાં મોટાભાગે સૈનિકો અને સહાયક કર્મચારીઓ માર્યા ગયા હતા. બુર્કિના ફાસોના સૌથી વધુ અસરગ્રસ્ત સમુદાયોમાં સંવાદોમાં સક્રિય રીતે સામેલ એક સહાયક કાર્યકરએ જણાવ્યું હતું કે લશ્કરી થાણા અને લાંબા સમયથી ઘેરાયેલા વ્યૂહાત્મક શહેર જીબો સહિત અનેક સ્થળોએ હુમલો […]Continue Reading
રાષ્ટ્રીય
રશિયા અને યુક્રેન વચ્ચે ૨૪ ફેબ્રુઆરી-૨૦૨૨ના રોજ યુદ્ધ શરૂ થયું હતું. બંને દેશોના યુદ્ધના આશરે ૯૧૯ દિવસ થઈ ગયા છે, ત્યારે હવે આ યુદ્ધ સમાપ્ત થવાના એંધાણ જાેવા મળી રહ્યા છે. યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે તેઓ સોમવાર (૧૨ મે) થી રશિયા સાથે સંપૂર્ણ ‘યુદ્ધવિરામ‘ની આશા રાખે છે, અને ઉમેર્યું હતું કે તેઓ […]Continue Reading
અમરેલી
લાઠી: પૂજ્ય ધીરગુરુદેવની પ્રેરણાથી શ્રી વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટ અને ડીવાઈન ચેરીટેબલ ટ્રસ્ટ – રાજકોટના સંયુક્ત ઉપક્રમે લાઠી અને આજુબાજુના ગામોના લોકો માટે નિઃશુલ્ક દંતરોગ ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ આગામી તારીખ ૧૬મી મે, ૨૦૨૫ ને શુક્રવારના રોજ સવારે ૯:૦૦ થી ૧:૦૦ કલાક દરમિયાન લાઠીના વાણીયા શેરી સ્થિત “નંદ મધુ ભવન” – બહુચર […]Continue Reading
ભાવનગર
ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ત્યજી દેવાયેલ બાળકને આજે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમારબંસલના હસ્તે ચાઇલ્ડ વેલ્ફેર કમિટીને સોંપવામાં આવ્યો હતો. કલેકટરશ્રીએ સર ટી. હોસ્પિટલ ખાતે જિલ્લા બાળકોનાવિભાગની મુલાકાત લઈ આ ત્યજી દેવાયેલ બાળકના સ્વાસ્થ્ય અંગેની સંપૂર્ણ માહિતી મેળવી હતી. આ બાળકનાસ્વાસ્થ્ય, વજન, વિકાસ, મેડિકલ હિસ્ટ્રી અને તેને આપવામાં આવેલી સારવાર અંગે માહિતી મેળવીને સર Continue Reading
ભાવનગર
ખાનગીક્ષેત્રનાં ૨ એકમ માટે સિનિયર ઈલેકટ્રિકલ, સ્ક્રાડા-પીએલસી ઓપરેટરની જગ્યા માટે ભરતી મેળોયોજાશે ભાવનગર યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર-ભાવનગર દ્વારા ૧૫મી મે, ૨૦૨૫ને ગુરૂવારનારોજ સવારના ૧૦:૩૦ કલાકે યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, બીજો માળ, આઈ,ક્યુ,એ,સી બિલ્ડીંગ,લાઈબ્રેરી સામે ભરતીમેળાનું આયોજન કરવામા આવ્યું છે.ભરતીમેળામાં ખનગીક્ષેત્રનાં Continue Reading