Home Articles posted by CITY WATCH NEWS (Page 852)
ગુજરાત
મોરબીના ટંકારા નજીકના મિટાણા ગામમાં જાેવા મળ્યું. જ્યારે યુવાન પોતાના ખેતરમાં બનેલા ઘરની બહાર સૂતો હતો, ત્યારે અજાણ્યા લૂંટારુઓએ આવીને સૂતા યુવાન પર હુમલો કર્યો. યુવક કંઈ સમજે તે પહેલાં જ બે-ત્રણ લોકોએ તેને માર મારવાનું શરૂ કરી દીધું. તેમને માથામાં પણ ગંભીર ઈજાઓ થઈ હતી. આ હુમલામાં જ્યારે યુવાનનો જીવ જાેખમમાં હતો, ત્યારે તેનો […]Continue Reading