Home Articles posted by CITY WATCH NEWS (Page 851)
ગુજરાત
દસમી મે ગુજરાતના તમામ સાવજાેની ગણતરી કરવાનું કામ ઉત્સાહથી આરંભ કરવામાં આવ્યું. સાસણ ગીરમાં પોતાનું નિવાસ બનાવીને બેઠેલો એસિયાટિક લાયન હવે સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓ ૫૮ તાલુકો અને ૩૫૦૦૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં વિહાર કરે છે.સિંહ આપણી સૌરાષ્ટ્રની, કાઠીયાવાડની ધરાની આગવી ઓળખ છે. અનેક કહાનીઓ તેમના જીવનની સાથે જાેડાયેલી છે.આ ડાલામથ્થો જ્યાં વિહાર કરે છે તે વિસ્તારના […]Continue Reading
રાષ્ટ્રીય
પીએમ મોદીએ ઓપરેશન સિંદૂર ભારતની મહિલાઓને સમર્પિત કર્યું, સશસ્ત્ર દળોને સલામ કરી “ઓપરેશન સિંદુર” બાદ પ્રથમ વખત પીએમ મોદીએ દેશને સંબોધન કર્યુ છે. જેમાં તેઓએ ભારતીય સેનાને સલામ કરી છે. અને તેમના શૌર્યની પ્રશંસા કરી છે. તેમણે ભારતની ત્રણેય પાંખો, ગુપ્તચર એજન્સીઓ તમામને સફળતા બદલ શુભેચ્છા પાઠવી છે. ઓપરેશન સિંદૂર પછી પીએમ મોદી પહેલી વાર […]Continue Reading
ગુજરાત
પ્રોજેક્ટ અમલીકરણ કામગીરીને વેગવાન બનાવવા સહકાર મંત્રીશ્રીએ બેઠકમાં જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું દેશમાં સહકાર પ્રવૃત્તિને વેગ આપવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા “સહકારથી સમૃદ્ધિ”ના વિઝનને પરિણામલક્ષી બનાવવા માટે ગુજરાતમાં વિઝનરી “કોઓપરેશન અમોન્ગસ ધ કોઓપરેટિવ” પાયલટ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. આજે ગાંધીનગર ખાતે સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ Continue Reading
ગુજરાત
ઇન્ડસ્ટ્રી ૪.૦ની ઉભરતી ટેક્નોલોજી અંગેના અભ્યાસક્રમો શીખવા માટે લેબમાં તાલીમ મળશે ધ સ્કિલ યુનિવર્સિટી દ્વારા ઇન્ડસ્ટ્રી ૪.૦ જેવી ઉભરતી ટેકનોલોજી અંગે રાજ્યના યુવાનોને તાલીમ આપવા ઇન્ડસ્ટ્રી ૪.૦ લેબની શરૂઆત કરવામાં આવી છે. ભારત સરકારના ભારે ઉદ્યોગ મંત્રાલયના સહયોગથી, કૌશલ્યા યુનિવર્સિટીએ અમદાવાદના કુબેરનગર ખાતે આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં આ આધુનિક આઈ-ફેક્ટરી લેબનું Continue Reading
ગુજરાત
સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી અને સૈન્યનું મનોબળ તૂટે તેવું પોસ્ટ કરનાર લોકો સામે કડક કાર્યવાહી કરવા આદેશ અપાયા હતા ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે ભારતીય સૈન્ય દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર દરમિયાન સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી, નકારાત્મક અને સૈન્યનું મનોબળ તોડનારી પોસ્ટ કરનાર ૧૪ વ્યક્તિઓ સામે ગુજરાત પોલીસે ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી છે.ગૃહ […]Continue Reading
ગુજરાત
રાજ્યમાં છેલ્લા ૪-૫ દિવસથી કમોસમી વરસાદ-માવઠાના કારણે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો કરી નાખ્યો છે, છેલ્લા ૪૮ કલાકમાં રાજ્યના ૧૯ જિલ્લામાં થોડાથી લઈને વધુ પ્રમાણમાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ ૨.૮૩ ઈંચ વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાપણપુર તાલુકામાં વરસ્યો હતો. દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ અને જામનગર સહિતના ત્રણ જિલ્લાના વિવિધ તાલુકામાં દોઢથી અઢી ઈંચ સુધી વરસાદ પડ્યો […]Continue Reading
ગુજરાત
વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશના વિકાસના રોલ મોડલ રાજ્ય ગુજરાતને અમૃતકાળના વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવા માટે યોગદાન આપવાની જન સેવાની વિશિષ્ટ તક મળી છે: મુખ્યમંત્રીશ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ૨૦૨૪ની બેચના ગુજરાતને ફાળવાયેલા ૮ યુવા પ્રોબેશ્નરી આઈ.એ.એસ. અધિકારીઓએ ગાંધીનગરમાં લીધી હતી.આ પ્રોબેશ્નરી આઈ.એ.એસ. અધિકારીઓ રાજ્યના ખેડા, અમરેલી, Continue Reading
ગુજરાત
વોટર લોગીંગ ઉપરાંત પાણીજન્ય રોગો આ ચોમાસા દરમિયાન નહિવત થાય તે માટે પણ કલેકટરશ્રી દ્વારા પાણી ક્લોરીનેશન , સાફ સફાઈ વગેરેની કામગીરી પર ભાર મુકવામાં આવ્યો ચોમાસા પહેલા સતર્કતાના ભાગરૂપે, ગાંધીનગર જિલ્લાના દરેક તાલુકામાં સમયસર પ્રિમોન્સૂન કામગીરી પૂર્ણ થાય તે માટે, તા.૧૨ મેના રોજ કલેક્ટર કચેરી ગાંધીનગર સમિતિ ખંડ ખાતે પ્રી મોન્સુન એક્ટિવિટી કામગીરીની સમીક્ષા […]Continue Reading