Home Articles posted by CITY WATCH NEWS (Page 859)
ગુજરાત
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ હરિયાણાના મુખ્યમંત્રી શ્રી નાયબ સિંહ સૈનીજી સાથે ચંદીગઢમાં તેમના નિવાસસ્થાન, સંત કબીર કુટિર (મુખ્યમંત્રી નિવાસ) ખાતે શુભેચ્છા મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી શ્રી નાયબ સિંહ સૈનીજીએ શ્રી આચાર્ય દેવવ્રતજીનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કર્યું હતું. આ મુલાકાત દરમિયાન બંને મહાનુભાવો વચ્ચે વિવિધ વિષયો પર સાર્થક ચર્ચા થઈ હતી.મુખ્યમંત્રી શ્રી સૈનીજીએ Continue Reading