પહાલગામમાં હુમલા બાદ બન્ને દેશો વચ્ચે વધેલા તણાવ બાદ ભારતીય સેનાના ત્રણેય પાંખના ડ્ઢય્એ મીડિયાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન સેનાએ કહ્યું કે, અમે પાકિસ્તાનના ન્યૂક્લિયર સ્થળ કિરાના હિલ્સ પર હુમલો કર્યો નથી. સેટેલાઈટ તસવીરમાં સરગોધા સ્થિત મુશફ એરબેઝ પર હુમલો દેખાડાયો હતો, જે કથિત રીતે કિરાના હિલ્સની નીચે અંડરગ્રાઉન્ડ ન્યૂક્લિયર સ્ટોરેજ સાથે જાેડાયેલો છે. […]Continue Reading

















Recent Comments