ઇ-ગ્રામ સેવા મારફતે હવે ગ્રામ પંચાયતો ૨૦ની ફી સાથે ૧૪ જેટલાં પ્રમાણપત્રો જારી કરી શકશે; આવકનો દાખલો, રાશન કાર્ડમાં સુધારો થઈ જશે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વમાં ભારત ડિજિટલ કનેક્ટિવિટીમાં સતત આગળ વધી રહ્યું છે. ટેક્નોલૉજીના મહત્તમ ઉપયોગ દ્વારા જનસુખાકારી અને ‘ઇઝ ઑફ લિવિંગ’ વધારવાના ઉદ્દેશ સાથે વડાપ્રધાનશ્રીએ જે ‘ડિજિટલ ઇન્ડિયા’ મિશનની શરૂઆત કરી […]Continue Reading


















Recent Comments