અફઘાનિસ્તાનના હિંદુ કુશ વિસ્તારમાં ૫.૯ની તીવ્રતાનો જાેરદાર ભૂકંપ આવ્યો હતો જેની અસર અસર તિબેટ, બાંગ્લાદેશ અને ભારતના જમ્મુ અને કાશ્મીર સુધી જાેવા મળી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (દ્ગઝ્રજી) ના અહેવાલ મુજબ, અફઘાનિસ્તાનમાં સવારે ૦૪:૪૩ વાગ્યે ૫.૯ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. દ્ગઝ્રજી એ ઠ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ભૂકંપ ૭૫ કિલોમીટરની ઊંડાઈએ આવ્યો […]Continue Reading


















Recent Comments