અમેરિકાના વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિકે એક મોટું નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે, ઇલેક્ટ્રોનિક વસ્તુઓને ટેરિફમાંથી મુક્તિ આપવાનો ર્નિણય કાયમી નથી.અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇલેક્ટ્રોનિક સામાન પર ટેરિફ દૂર કરવાનો ર્નિણય કર્યો હતો. ત્યારે હવે યુએસના વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિક સ્પષ્ટપણે કહ્યું હતું કે, ‘આ બધા માલ પર ટૂંક સમયમાં ‘સેમિકન્ડક્ટર ટેરિફ‘ Continue Reading


















Recent Comments