કર્મ પરાયણ સેવા ભક્તિ ના આદર્શ મૂર્તિ રામ સેવક શ્રી હનુમાનજી ના પ્રાગટય પર્વ ની ભવ્ય અને દિવ્ય ઉજવણી
દામનગર રામેષ્ટ ત્યાગ ભક્તિ અને સમર્પણ પ્રચંડ ઉર્જા પ્રવાહ રામદૂત શ્રી હનુમાનજી ના જન્મોત્સવ ને લઈ ભારે ઉત્સાહ સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શને તા.૧૧એપ્રિલ ની રાત્રી ના ૧૨ કલાક થી અવિરત માનવ પ્રવાહ તા ૧૨ એપ્રિલ રાત્રી ના ૧૨ કલાક સુધી એટલે કે ૨૪ કલાક દરમ્યાન બે થી અઢી લાખો શ્રધ્ધાળુ ભાવિકો દર્શન […]Continue Reading


















Recent Comments