અમરેલી, તા.૧૧ એપ્રિલ, ૨૦૨૫ (શુક્રવાર) ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આગામી તા. તા.૧૨ એપ્રિલે,૨૦૨૫ના રોજ અમરેલી જિલ્લામાં CGMS પરીક્ષા-૨૦૨૫નું આયોજન છે. જિલ્લામાં અમરેલી, બાબરા, બગસરા, ધારી, જાફરાબાદ, ખાંભા, કુંકાવાવ, લાઠી, લીલીયા, રાજુલા, સાવરકુંડલા તાલુકાના ૭૦ કેન્દ્રો પર CGMS પરીક્ષા-૨૦૨૫ Continue Reading
અમરેલી તા.૧૧ એપ્રિલ, ૨૦૨૫ (શુક્રવાર) આગામી તા.૧૨ એપ્રિલ, ૨૦૨૫ના રોજ લાઠી તાલુકાના ભુરખીયા ગામે હનુમાન જયંતિના ધાર્મિક તહેવારની ઉજવણી થશે. આ પ્રસંગે મોટો મેળો ભરાશે. મેળામાં આશરે એકથી બે લાખ લોકો એકત્ર થાય તેવો અંદાજ છે. ભુરખીયા ગામ દર્શનાર્થે નાગરિકો પગપાળા પણ આવે છે. આ સ્થિતિમાં ટ્રાફિકના સુચારુ સંચાલન માટે અમરેલી અધિક જિલ્લા Continue Reading
દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ના સાનિધ્ય માં સમગ્ર ટ્રસ્ટી મંડળ નો સામુહિક સંકલ્પ સંભવિત નૂતન મંદિર નો સહિત ના પ્રકલ્પ સિદ્ધ થાય તે માટે પ્રતિબદ્ધતા સાથે તન મન ધન થી સહયોગ કરવા વચનબદ્ધ પ્રતિજ્ઞા દેશ દેશાવર થી આવતા દરેક શ્રધ્ધાળુ ભાવિકો એ જીવન કાળ દરમ્યાન દાદા ના અચૂક દર્શન કરવા શ્રી ભુરખિયા હનુમાનજી […]Continue Reading
ફિલમેકર રામ ગોપાલ વર્માએ સોશયલ મીડિયા પર પોતાની આગામી ફિલ્મ હોરર-કોમેડીની ઘોષણા કરી છે. આ ફિલ્મમાં રામ ગોપાલ વર્મા દ્વારા મનોજ બાજપાયી સાથે ૨૬ વરસ પછી કામ કરવા જઈ રહ્યા છે.રામ ગોપાલ વર્માએ પોતાના એક્સ હેન્ડલ પરથી જણાવ્યું છે કે સત્યા, કૌન અને શૂલ ફિલ્મો પછી મને આ ઘોષણા કરતાં બેહદ ખુશી થઇ રહી છે […]Continue Reading
પવિત્ર ચારધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યા છે. જેના માટે ભારત જ નહીં પણ વિદેશોના શ્રદ્ધાળુઓમાં પણ આ વર્ષે ભારે ઉત્સાહ જાેવા મળ્યો છે. ચારધામ યાત્રા માટે અમેરિકામાંથી સૌથી વધુ ૩૨૦૦ શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. બીજા નંબર પર નેપાળના આશરે ૧૮૦૦ શ્રદ્ધાળુઓ જ્યારે ત્રીજા ક્રમે મલેશિયામાંથી ૧૪૦૦ શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ગતવર્ષે ૪૯૫૫૬ વિદેશી […]Continue Reading
તમિલનાડુમાં હવે આવનારી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ અને છૈંછડ્ઢસ્દ્ભ વચ્ચે ગઠબંધન થયું છે. આ જાહેરાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી હતી. આ સાથે અમિત શાહ અને પલાનીસ્વામી વચ્ચે એક બેઠક પણ યોજાઈ હતી, તેમણે ઈ પલાનીસ્વામી અને ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કે. અન્નામલાઈ સાથે બેઠક યોજી મીડિયા સમક્ષ આગામી તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં એઆઈએડીમકે અને ભાજપ […]Continue Reading


















Recent Comments