Home Articles posted by CITY WATCH NEWS (Page 877)
ગુજરાત
‘ઓપરેશન સિંદૂર’ બાદ કેન્દ્રીય ગૃહમંત્રીની સરહદી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા૨૨ એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ૨૬ નિર્દોષ નાગરિકોના મોત થયા હતા, ત્યાર બાદ ભારતે ‘ઓપરેશન સિંદૂર‘ શરૂ કર્યું, જેમાં પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓને જાેરદાર લશ્કરી જવાબ આપવામાં આવ્યો. આ કાર્યવાહી બાદ, કેન્દ્રીય Continue Reading
રાષ્ટ્રીય
કાશ્મીરમાં પહેલગામ હુમલા માટે ભારતે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો છે. ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (ર્ઁદ્ભ) માં હવાઈ હુમલા કરીને આતંકવાદીઓના ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. જ્યારે ઓપરેશન સિંદૂર હેઠળ વિશ્વભરના મીડિયાને માહિતી આપવાનો સમય આવ્યો, ત્યારે ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી અને વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહને આ જવાબદારી માટે પસંદ કરવામાં આવ્યા. તેમની સાથે Continue Reading
રાષ્ટ્રીય
ભારતીય સેના દ્વારા આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું અને તેના કલાકો પછી જ પીએમ મોદીએ તેમના સત્તાવાર નિવાસસ્થાને કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકનું નેતૃત્વ કર્યું. આ દરમિયાન, તેમણે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (ર્ઁંદ્ભ)માં આતંકવાદીના કેમ્પ પર લક્ષિત હુમલાઓ માટે ભારતીય સશસ્ત્ર દળોની પ્રશંસા કરી છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ Continue Reading
રાષ્ટ્રીય
ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં આતંકીઓના ઠેકાણાઓ પર એરસ્ટ્રાઇક કરી છે. ભારતીય સેનાએ કુલ ૯ ઠેકાણે એરસ્ટ્રાઇક કરી છે. આ પરિસ્થિતિને જાેતા પીએમ મોદી એ પણ ૩ દેશોનો વિદેશ પ્રવાસ મોકૂફ રાખ્યો છે. ભારતીય સેનાએ કુલ ૯ ઠેકાણાઓ પર એરસ્ટ્રાઇક કરી છે. ભારતીય સેનાએ પુષ્ટિ કરી છે કે પાકિસ્તાની સૈન્ય સુવિધા પર નહીં પરંતુ […]Continue Reading
રાષ્ટ્રીય
‘ઓપરેશન સિંદૂર‘ હેઠળ, ભારતીય સશસ્ત્ર દળોએ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. આ ઓપરેશન દ્વારા, ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ૯ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો અને ૧૦૦ થી વધુ આતંકવાદીઓને ઠાર માર્યા. આ ઓપરેશન ભારતીય ધરતી પરથી કરવામાં આવ્યું હતું. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે સેનાની આ કાર્યવાહી પર પ્રતિક્રિયા આપી છે. નીતિશ કુમારે આ કાર્યવાહી માટે […]Continue Reading
રાષ્ટ્રીય
મંગળવારે મોડી રાત્રે ભારતની સેના દ્વારા પાકિસ્તાનમાં આંતકી ઠેકાણા પર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. ભારતે પાકિસ્તાન અને ર્ઁદ્ભના ૯ આતંકી કેમ્પ પર મિસાઇલ સ્ટ્રાઇક કરી હતી. મળતી માહિતી અનુસાર, આ હુમલામાં ૧૦૦થી વધારે આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. આ કાર્યવાહી બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્ત્વનો ર્નિણય લીધો છે. જેમાં તેમણે પોતાના ત્રણ […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે ‘ઓપરેશન સિંદૂર’ મુદ્દે વાત કરતાં કહ્યું હતું કે, ભારતીય દળોએ પોતાની બહાદુરી અને હિંમતનું પ્રદર્શન કરીને એક નવો ઇતિહાસ રચ્યો છે.‘ ભારતીય સેનાએ ચોકસાઈ, સતર્કતા અને સંવેદનશીલતા સાથે કાર્ય કર્યું છે. અમે જે લક્ષ્યો નક્કી કર્યા હતા તે ચોકસાઈથી અને આયોજિત વ્યૂહરચના અનુસાર નાશ પામ્યા છે. ભારતીય સેનાએ કોઈપણ નાગરિક સ્થાનને […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતીય સેનાની ત્રણેય પાંખ દ્વારા ગઈકાલે મોડી રાત્રે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક કરી નવ આતંકી સ્થળોને નષ્ટ કરવામાં આવ્યા હતા ત્યારે કોંગ્રેસ પાર્ટી એ એક બેઠક બોલાવી હતી જે બાદ પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, આજે અમે વર્કિંગ કમિટીની બેઠક બોલાવી હતી. આ ઘટના આપણા દેશમાં બની છે અને સરકાર પગલાં […]Continue Reading
રાષ્ટ્રીય
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (ઝ્રમ્ૈં) ના ડિરેક્ટર પ્રવીણ સૂદને એક વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે, જે ૨૪ મે, ૨૦૨૫ ના રોજ પૂરા થનારા મૂળ બે વર્ષના કાર્યકાળથી આગળ વધી ગયું છે. આ પદ માટે નવી નિમણૂક કરવા માટે વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં થોડા દિવસો અગાઉ થયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના અને […]Continue Reading
રાષ્ટ્રીય
૨૨ એપ્રિલ ના રોજ થયેલ જમ્મુ-કાશ્મીરના પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે આતંકવાદ સામે પોતાની નીતિને વધુ આક્રમક રૂપ આપતા ૬-૭ મેની રાત્રે ‘ઓપરેશન સિંદૂર’ લૉન્ચ કર્યું હતું. ભારતની ત્રણેય સેના દ્વારા જાેઇન્ટ ઓપરેશન દ્વારા પાતિસ્તાન અને ર્ઁદ્ભ (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર) સ્થિત કુલ ૯ આતંકી ઠેકાણા પર એરસ્ટ્રાઇક કરી હતી. આ કાર્યવાહી રાત્રે આશરે ૧:૩૦ વાગ્યે […]Continue Reading