બિહારના વિવિધ જિલ્લાઓમાં ભારે વાવાઝોડા અને વીજળી પડવાના કારણે જાનહાનિ થઈ છે. નાલંદામાં ૧૮, સિવાનમાં ૨, કટિહાર, દરભંગા, બેગુસરાય, ભાગલપુર અને જહાનાબાદમાં ૧-૧ લોકોના મોત થયા છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.મુખ્યમંત્રી નીતિશ કુમાર કહ્યું હતું કે, રાજ્ય સરકાર આ દુ:ખદ ઘડીમાં અસરગ્રસ્ત પરિવારોની સાથે ઉભી છે. […]Continue Reading


















Recent Comments