Home Articles posted by CITY WATCH NEWS (Page 878)
રાષ્ટ્રીય
પાકિસ્તાનને આ યુદ્ધ-પ્રેરણાદાયક કૃત્યનો કડક જવાબ આપવાનો સંપૂર્ણ અધિકાર છે અને તે જવાબ આપવામાં આવી રહ્યો છે: પાકિસ્તાનના વડાપ્રધાન ભારતે પાકિસ્તાન સામે મોટી કાર્યવાહી કરી છે. ભારતે આતંકવાદ વિરુદ્ધ ‘ઓપરેશન સિંદૂર‘ શરૂ કર્યું છે. પાકિસ્તાનમાં ૯ સ્થળોએ હવાઈ હુમલા કરવામાં આવ્યા છે. ભારતે આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતના ‘ઓપરેશન સિંદૂર‘થી પાકિસ્તાનમાં સર અને અફરતફરીનો માહોલ ભારતીય સેન દ્વારા બુધવારે વહેલી સવારે ‘ઓપરેશન સિંદૂર‘ હેઠળ કરવામાં આવેલ એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનમાં ડર અને અફરતફરીનો માહોલ છે. એવામાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં મુખ્યમંત્રી મરિયમ નવાઝે કટોકટી જાહેર કરી છે.પંજાબના મુખ્યમંત્રી એ તેમના એક નિવેદનમાં કહ્યું હતું કે, ‘પંજાબ પોલીસ સહિત તમામ સુરક્ષા એજન્સીઓને હાઇ એલર્ટ Continue Reading
રાષ્ટ્રીય
કંઈક થવાનું હતું એ તો સૌ કોઈને અંદાજ હતો જ, હું આશા રાખું છું કે આ ટૂંક સમયમાં સમાપ્ત થશે: ટ્રમ્પ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન તથા ર્ઁદ્ભમાં આતંકીઓના અડ્ડાઓ પર એરસ્ટ્રાઇક કરી છે. જે બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે, ‘હું ઑફિસમાં આવ્યો અને હમણાં જ સમાચાર મળ્યા. […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતે ‘ઓપરેશન સિંદૂર‘ હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (ર્ઁદ્ભ) માં પ્રતિબંધિત જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી મથકોને નિશાન બનાવ્યાના કલાકો પછી, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ બંને દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોને વાતચીતની લાઇન ખુલ્લી રાખવા અને તણાવ ટાળવા વિનંતી કરી છે, એમ તેમના કાર્યાલયે બુધવારે જણાવ્યું હતું.“આજે Continue Reading
રાષ્ટ્રીય
ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણા પર એરસ્ટ્રાઇક કર્યા બાદ વિશ્વભરથી પ્રતિક્રિયાઓ આવવાની શરુઆત થઈ છે ત્યારે આ મામલે ચીન દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ‘સૈન્ય કાર્યવાહીથી અમે ચિંતિત છીએ. ભારત અને પાકિસ્તાન હંમેશા પડોશી રહેશે અને બંને ભારતના પડોશી દેશ છે. ચીન તમામ પ્રકારના આતંકવાદનો વિરોધ કરે છે. અમે બંને પક્ષોને શાંતિ અને સ્થિરતા માટે પગલાં […]Continue Reading
રાષ્ટ્રીય
આશા છે કે, નવી દિલ્હી અને ઈસ્લામાબાદ પોતાના મતભેદોને દૂર કરી, દ્વીપક્ષીય આધારે શાંતિપૂર્ણ, રાજકીય અને વ્યૂહનૈતિક રૂપે સમાધાન કરાશે: મારિયા ઝાખારોવા ભારત તરફથી પાકિસ્તાન કરવામાં આવેલી એર સ્ટ્રાઇક બાદ રશિયાની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં રશિયાએ બંને દેશો વચ્ચે સૈન્ય અથડામણ વિશે ચિંતા વ્યક્ત કરી હતી.રશિયાના વિદેશ મંત્રાલયની પ્રવક્તા મારિયા ઝાખારોવાએ કહ્યું હતું કે, […]Continue Reading
રાષ્ટ્રીય
બુધવાર (૭ મે) ના રોજ વહેલી સવારે ભારતના ‘ઓપરેશન સિંદૂર’ કર્યા પછી, ઇઝરાયલે ભારતને મજબૂત ટેકો આપ્યો છે, જેમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી છાવણીઓ પર સફળતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો હતો. આ પહેલગામ આતંકવાદી હુમલાનો ભારતનો મજબૂત જવાબ છે જેમાં એક નેપાળી નાગરિક સહિત ૨૬ પ્રવાસીઓ માર્યા ગયા હતા.ભારતના ‘ઓપરેશન સિંદૂર’ બાદ, ભારતમાં […]Continue Reading
અમરેલી
અમરેલી ડો.કલામ ઇનોવેટીવ સ્કૂલએ હાર્વડ બુક ઓફ લંડનમાં સ્થાન પામી વર્લ્ડ રેકોર્ડ સર્જયો.. ૧૩-૧૪ વર્ષના વિધાર્થીઓને કમાવાની તક આપતી દુનિયાની એકમાત્ર સ્કૂલ બની.. ડો.કલામ ઈનોવેટીવ સ્કૂલ જેમનું નામ જ ઈનોવેશનનું પ્રતીક છે એ શાળાને હાર્વડ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ લંડનમાં સ્થાન પ્રાપ્ત થયું.શાળામાં કાર્યરત સ્ટાર્ટ અપ સ્ટુડિયો જેની અંદર વિધાર્થીઓ જાતે શીખીને કમાણી કરી રહ્યા […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા ખાતે આવેલ નાવલી નદી પર તાત્કાલિક હનુમાનજી આશ્રમ નજીક નો ચેક ડેમ છેલ્લા બે દિવસથી થયેલા કમોસમી વરસાદના કારણે ઓવરફ્લો થયો છે. ભારે વરસાદના પગલે નાવલી નદી તેના બંને કાંઠે વહી રહી છે. આ કમોસમી વરસાદે એક તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરાવી છે, પરંતુ બીજી તરફ સ્થાનિક વેપારીઓ અને ખેડૂતો માટે અનેક મુશ્કેલીઓ ઊભી કરી […]Continue Reading
અમરેલી
લાઠી વીર હમીરજી ગોહિલ સ્મૃતિ ટ્રસ્ટ લાઠી દ્વારા વિરાંજલી કાર્યક્રમ યોજાયો કીર્તિ કોટેઝે લાઠી ખાતે ગઈ કાલે રાત્રે ૯-૦૦ કલાકે સોમનાથ ની ધર્મ રક્ષારથે દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર લાઠીના રાજવી કુંવર વિર હમીર સિંહજી ગોહિલને સ્મૃતિ વંદના થી ભાવપૂર્વક શ્રધ્ધાંજલિ અર્પણનો એક કાર્યક્રમ હમીરજી ગોહિલ સ્મૃતિ ટ્રસ્ટ લાઠી દ્વારા યોજવામાં આવેલ.જેમાં ઈતેશભાઈ મહેતા […]Continue Reading