Home Articles posted by CITY WATCH NEWS (Page 928)
રાષ્ટ્રીય
૧૦મા છઝ્ર્ઝ્રસ્ બાર્જ, ન્જીછસ્ ૨૪ (યાર્ડ ૧૩૪)નો લોન્ચિંગ સમારોહ ૨૬ માર્ચ ૨૦૨૫ના રોજ મેસર્સ સૂર્યદીપ્તા પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ થાણે ખાતે યોજાયો હતો. લોન્ચિંગ સમારોહના મુખ્ય મહેમાન કમાન્ડર રાહુલ જગત, જીઁજી, સબમરીન ઓવરસીઇંગ ટીમ (ર્જીં્), મુંબઈ હતા.સ્જીસ્ઈ શિપયાર્ડ, મેસર્સ સૂર્યદીપ્તા પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ, થાણે સાથે અગિયાર (૧૧) એમ્યુનિશન કમ ટોર્પિડો કમ મિસાઇલ Continue Reading
રાષ્ટ્રીય
ઉત્તર પ્રદેશના સંત કબીરનગરમાં એક એવી ઘટના બની હતી જેના કારણે લોકોમાં પણ મોટો ચર્ચાનો વિષય બન્યો હતો, એક મહિલાને તેના પતિ દ્વારા પોતાના બે બાળકોની જવાબદારી લઈને પત્નીને પ્રેમી સાથે લગ્ન કરાવી દીધા.આ ઘટનામાં પતિએ પોતાની પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવ્યા છે. પહેલા પતિએ પોતાની પત્ની સાથે કોર્ટમાં નોટરી કરાવી અને ત્યાર બાદ […]Continue Reading
રાષ્ટ્રીય
ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી જેમાં એક પિતાએ પોતાના ચાર બાળકો ગળું કાપીને હત્યા કરી અને ત્યાર બાદ પોતે પણ આપઘાત કરી લીધો હતો.આ ઘટના બાબતે સમાચાર મળતા જ તાત્કાલિક ધોરણે પોલીસ સહિત ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. મૃતકોની ઉંમર ૧૦ વર્ષ, ૮ વર્ષની બાળકી, ૭ અને ૫ વર્ષનો […]Continue Reading
રાષ્ટ્રીય
દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. ક્રાઉન પ્રિન્સ શેખ હમદાનના ઘરે દીકરીનો જન્મ થયો છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે. ખાસ વાત એ છે કે તેમણે પોતાની દીકરીનું નામ ‘હિન્દ‘ રાખ્યું છે. આ પહેલા શાહી દંપતીને બે દીકરા અને એક દીકરી […]Continue Reading
રાષ્ટ્રીય
પાકિસ્તાનમાં ફરી એકવાર રાજકીય કટોકટી ના સમાચાર આવ્યા છે જેમાં, પાકિસ્તાની સેનાના જૂનિયર અધિકારીઓએ સેના પ્રમુખ મુનીર વિરૂદ્ધ સામે બળવો કર્યો છે. તેમણે ખુલ્લેઆમ રાજીનામાની માગ કરી દીધી છે. અધિકારીઓએ અસીમ મુનીરને ચેતવણી આપી દીધી છે કે, તેમનો સમય પૂરો થઈ ગયો છે. તેઓ રાજીનામું આપી દે અથવા પરિણામ ભોગવવા તૈયાર રહે. પોતાના દ્વારા જ […]Continue Reading
રાષ્ટ્રીય
એર એશિયાની એક મોટી ફ્લાઇટની મોટી દુર્ઘટના ટળી, મલેશિયાથી ચીનના શેનઝેન જઈ રહેલી એર એશિયાના વિમાન છદ્ભ૧૨૮ના એન્જિનમાં આગ લાગી હતી. તેને ટેકઓફના થોડા સમય પછી જ કુઆલાલંપુરમાં સુરક્ષિત રીતે લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. જાે કે, આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.સેલંગોર સ્ટેટ ફાયર ડિપાર્ટમેન્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, એર એશિયાના વિમાને બુધવારે […]Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકાના ફરીવાર પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા મોટા ર્નિણયો લેવામાં આવ્યા છે ત્યારે હવે તેમના દ્વારા ઓટો આયાત પર ભારે ટેરિફની જાહેરાત કરવામાં આવી છે. આ મામલે વ્હાઇટ હાઉસે માહિતી આપી હતી કે ટ્રમ્પે વિદેશી ઉત્પાદિત વાહનો પર ૨૫ ટકા ટેરિફની જાહેરાત કરી છે.ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં કહ્યું હતું કે, “જે કારનું […]Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકા દ્વારા ફરી એકવાર આંચકા સ્વરૂપ નિવેદન કરવામાં આવ્યું છે જેમાં હવે ચીનની સાથે-સાથે ભારત પણ ફેન્ટાનિલના ઉત્પાદનનો મુખ્ય સ્ત્રોત હોવાનું કહીને હડકંપ મચાવ્યો છે. ફેન્ટાનિલના લીધે અમેરિકામાં ઓક્ટોબર ૨૦૨૪ સુધીમાં ૫૨ હજારના મોત થયા હતા. અમેરિકામાં આજે આ ડ્રગ્સની લત જબરદસ્ત ફેલાઈ છે. ટ્રમ્પે ફેન્ટાનિલના ગેરકાયદેસરના ટ્રાફિકિંગ સામે આકરી કાર્યવાહી પણ શરૂ કરી છે.અમેરિકામાં Continue Reading
અમરેલી
 સાવરકુંડલાનાં મહુવા રોડ ખાતે આવેલ સુપ્રસિધ્ધ શીવ હોસ્પિટલ ખાતે સર્વ રોગ ફ્રી નિદાન, સારવાર કેમ્પ યોજાયો હતો આ કેમ્પ ને માનવ મંદીર ના પૂજ્ય ભકિતરામબાપુ અને શીવ હોસ્પિટલના શરદબાપું હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં ડોક્ટર પાર્થ ઠુમ્મર એમ.ડી. એ સેવા આપી દર્દીઓનું નિદાન, સારવાર કરી હતી આકેમ્પમાં હૃદયરોગ, પક્ષઘાત, તાવ, કમળો, […]Continue Reading
અમરેલી
સમાજમાં એકતા, જાગૃતિ અને ચેતના સાથે સમાજની સંગઠન શક્તિને વધારે ઉજાગર કરવાના શુભાશયથી અમરેલી શહેર કડવા પાટીદાર સંગઠન સમિતિની અગત્યની મિટીંગ તા. ૨૬-૦૩-૨૦૨૫ ને મંગળવારે હિંમત ઇન્ડસ્ટ્રીઝ મુકામે આયોજિત કરવામાં આવેલ હતી.સામાજીક આગેવાન સ્વ. તુલસીભાઇ સરખેદીને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ અમરેલી શહેર સંગઠન સમિતિના પ્રમુખ શ્રી રમેશભાઈ ગોલ દ્વારા શાબ્દિક સ્વાગત કરાયેલ હતું. ઉમિયા માતાજી Continue Reading