મંગળવારે લોકસભામાં ૩૫ સરકારી સુધારા સાથે ફાઈનાન્સ બિલ ૨૦૨૫ને મંજૂરી આપવામાં આવી હતી, લોકસભામાં મંજૂરી મળ્યા બાદ હવે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે.લોકસભામાં નાણા મંત્રી ર્નિમલા સીતારમણે લોકસભામાં સંશોધન સાથેનું ફાઈનાન્સ બિલ ૨૦૨૫ રજૂ કર્યું હતું. ફાઈનાન્સ બિલમાં ૩૫ સુધારાઓ પૈકી એક સુધારો ઓનલાઈન જાહેરાતો પર લાગુ ૬ ટકા ડિજિટલ ટેક્સ નાબૂદ કરવાની જાેગવાઈ સામેલ છે. […]Continue Reading


















Recent Comments