માર્ગ અને મકાન વિભાગની વર્ષ ૨૦૨૫-૨૬ની અંદાજપત્રીય માંગણીઓ અંગે વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રીશ્રી વતી રજૂ કરતાં રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, કોઈ પણ રાજ્યના વિકાસમા કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ખૂબ જ અગત્યનું હોય છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે વિકાસનો ચીલો ચાતર્યો છે તે દિશામાં ગુજરાત તેજ ગતિથી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આગળ વધી રહ્યુ […]Continue Reading

















Recent Comments