ભાવનગર

ભાવનગર ગ્રામ્યનો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૨ એપ્રિલના રોજ યોજાશે

એપ્રી૬ ના મહિનાનો “મુખ્યમંત્રીશ્રી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ” કાર્યક્રમનું આયોજન તા.
૨૨/૦૪/૨૦૨૬ અને બુધવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે તાલુકા મામલતદાર કચેરી, આઈ.ટી.આઈ.વાળો ખાંચો,
વિદ્યાનગર, ભાવનગર ખાતે નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવેલ છે.
ભાવનગર તાલુકાના પ્રજાજનોને ગ્રામ્યકક્ષાના પ્રશ્નો માટે સંબંધિત તલાટી-કમ – મંત્રીને તથા તાલુકા કક્ષાના
પ્રશ્નો હોય તે તા:૧૦/૦૪/૨૦૨૬ સુધીમાં મામલતદાર, ભાવનગર (ગ્રામ્ય), ભાવનગરની કચેરીને સાદી અરજીમાં બે
નકલમાં પહોંચાડી આપવા મામલતદાર, ભાવનગર (ગ્રામ્ય) ની યાદીમાં જણાવવામાં આવે છે.

Related Posts