fbpx
ભાવનગર

દીકરીઓને મફત શિક્ષણ  પૂરું પાડતી ખાનગી શાળાને નેશન બિલ્ડર એવોર્ડ એનાયત થયો 

વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર દ્વારા છેલ્લાં દસ વર્ષથી ગામડા ની જરૂરીયાતમંદ દીકરીયુ ને નિઃશુલ્ક શિક્ષણ આપવા મા આવે છે.તેની કામગીરી ની કદર કરી ને બે વર્ષ પહેલાં ઉત્કર્ષ કેળવણી સંસ્થા સુરત દ્વારા મનુભાઈ પંચોળી એવોર્ડ એનાયત થયો હતો. અને ગત તારીખ 17ના રોજ રોટરી ક્લબ ઓફ ભાવનગર રાઉન્ડ ટાઉન ને પણ આ કામ ને બિરદાવતા   NATION BUILDER AWRRD આપી સન્માનિત કરવામાં આવ્યા છે. તળાજા તાલુકાના અંતરિયાળ ગામમાં કન્યા કેળવણીની થતી આ પ્રવૃત્તિને આ તકે બિરદાવી હતી. આ પ્રવૃત્તિ હાલમાં ટાંચા સાધનો વચ્ચે પણ ગીગાભાઈ કામળિયા સુપેરે સફળ રીતે નિભાવી રહ્યા છે. આવી પ્રવત્તિઓ કરી સમાજ હિત થાય એવા કામ કરવા બદલ ખુબ રાજીપો વ્યક્ત કર્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/