આઇએસઆઇ માર્ક લગાડ્યા વિના ટેલિસ્કોપિક બોલ બેયરિંગ ડ્રોર સ્લાઇડ બનાવવા વાળી યુનિટની ઉપર ભારતીય માનક બ્યૂરોનો દરોડો

ભારતીય માનક બ્યૂરો દ્વારા (ૈંજીૈં) માર્ક લગાડ્યા વિના ટેલિસ્કોપિક બોલ બેયરિંગ ડ્રોર સ્લાઇડ બનાવવા વાળી યુનિટ મેસર્સ ગ્રીનપ્લાય સમેટ પ્રા.લી., સર્વે નં-૧૬૯૧ બી.૧૨,વડોદરા, સાવલી હાલોલ રોડ, શેરપુર, વડોદરા, ગુજરાત -૩૯૧૫૨૦ની ઉપરની તારીખ ૦૩-૦૪-૨૫ના દીને છાપામારી દરમિયાન મેસર્સ ગ્રીનપ્લાય સમેટ પ્રા.લી. પાસે ૩૧૧ બોક્સ (ૈંજીૈં) માર્ક લગાડ્યા વિનાના ટેલિસ્કોપિક બોલ બેયરિંગ ડ્રોર સ્લાઇડ જપ્ત કરવામાં આવી. ઉપરોક્ત યુનિટ પાસ ટેલિસ્કોપિક બોલ બેયરિંગ ડ્રોર સ્લાઇડ નું બી આઈ એસ લાયસન્સ હોવા છતાં વિના આઈ એસ આઈ માર્ક ટેલિસ્કોપિક બોલ બેયરિંગ ડ્રોર સ્લાઇડ નું ઉત્પાદન કરતા હતા. વિના આઇ એસ આઇ (ૈંજીૈં) માર્ક ટેલિસ્કોપિક બોલ બેયરિંગ ડ્રોર સ્લાઇડ નું ઉત્પાદન થઈ શકે નહી. જેથી ઉરોક્ત યુનિટમાં છાપામારી કરવામાં આવી.
વ્યાપાર અને ઉદ્યોગ મંત્રાલય, ઉદ્યોગ સંવર્ધન અને આંતરિક વ્યાપાર વિભાગના આદેશની સંખ્યા ઝ્રય્-ડ્ઢન્-ઈ-૦૮૦૫૨૦૨૪-૨૫૪૧૧૫ તારીખ ૦૨ મૅ ૨૦૨૪ ફરજિયાત કરવામાં આવ્યું છે. ટેલિસ્કોપિક બોલ બેયરિંગ ડ્રોર સ્લાઇડ (ગુણવંતા નિયંત્રણ) આદેશ -૨૦૨૪ના અંતર્ગત ટેલિસ્કોપિક બોલ બેયરિંગ ડ્રોર સ્લાઇડની ઉપર આઇ એસ આઇ (ૈંજીૈં) માર્ક ૦૨-૧૧-૨૦૨૪ પછી ફરિજિયાત કરવા માં આવ્યું છે, અર્થાત કોઈ પણ ઉત્પાદન અથવા વ્યાપારી વગર આઈ એસ આઈ માર્ક ચિહ્નિત ટેલિસ્કોપિક બોલ બેયરિંગ ડ્રોર સ્લાઇડ નું ઉત્પાદન, વિક્રમ અને સંગ્રહ નથી કરી શકાતું. આ માટે ભારતીય માનક બ્યૂરો અધિનિયમ,૨૦૧૬ના અનુચ્છેદ ૧૭ કે પ્રતિબંધની કાર્યવાહીની રજૂઆત, તે વર્ષ સુધી ગુનાહીત છે જે અંતર્ગત બે વરસ નો કારાવાસ અથવા ફક્ત ૨૦૦૦૦૦/- આર્થિક દંડ અથવા બંનેનો કાનુન છે.
ઘણા બધા ઉત્પાદક જનતાને છેતરવા માટે ભારતીય માનક બ્યૂરોના લાયસન્સ લીધા વગર આવા ઉત્પાદનોનું ઉત્પાદન કરતા હોય છે. ભારતીય માનક બ્યૂરો સમય પર આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરપિંડી અને સંભવિત સુરક્ષા ખતરાથી આમ જનતાને બચાવવા માટે ૈંજીૈં માર્કના દુરુપયોગની મળેલ/કરેલ ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબધ દરોડા કરતી હોય છે. કોઈ પણ વ્યક્તિ જેની પાસે ભારતીય માનક બ્યૂરો ના માનકચિહ્ન ના દુરપયોગ ની જાણકારી હોય અથવા ફરજીયાત પ્રમાણન ના હેઠળ આવતા ઉત્પાદનોનું ઉત્પાદન કરનારાઓ વિશે કોઈપણ પ્રકરની માહિતી હોય તો તે પ્રમુખ, ભારતીય માનક બ્યૂરો, સુરત શાખા કાર્યાલય, પ્રથમ માળ, દૂરસંચાર ભવન, કારીમાબાદ એડમીન બિલ્ડિંગ, ઘોડ દોડ રોડ, સુરત – ૩૯૫૦૦૧ ફોન નં. ૦૨૬૧ – ૨૯૯૦૦૭૧ પર લખી શકે છે. ફરિયાદને જેર્હ્વ-હ્વૈજજ્રહ્વૈજ.ર્ખ્તદૃ.ૈહ અથવા ષ્ઠદ્બીઙ્ઘજ્રહ્વૈજ.ર્ખ્તદૃ.ૈહ પર ઈમેલ દ્વારા પણ કરી શકાય છે. આવા પ્રકારની સૂચના આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.
Recent Comments