૨૨ જાન્યુઆરી અયોધ્યામાં ભગવાન શ્રીરામની ભવ્ય મૂતિૅ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે. લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા દ્વારા ગીત સ્પર્ધા નો સૂંદર કાર્યક્રમ યોજાયો હતો..જેમા ૩૩ સ્પર્ધકોએ ભાગ લીધો હતોઆ ગીત સ્પર્ધા કાર્યક્રમ લોકલાડીલા ધારાસભ્ય મહેશભાઈ કસવાળા,જીવનભાઈ વેકરીયા,જનકભાઈ વેકરીયા-ભજનીક,કરશનભાઈ ડોબરીયા,હિતેશભાઈ સરૈયા,દિપકભાઈ બોધરા,વગેરે મહાનુભાવો તેમજ લાયન્સ કલબના તમામ મેમ્બર્સે Continue Reading


















Recent Comments