લાઠી બાબરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ માં ચમારડી,વલારડી,ધુધરાળા,સુખપુર,જીવાપર ગામોમાં અંદાજીત ૪.૫૦ કરોડના ખર્ચે સુવિધાપંથ મંજૂર કરાવેલ હતા જેની કામગીરી શરૂ થતા ચમારડી અને વલારડી રોડનું જાત નિરીક્ષણ કર્યુ પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા કોન્ટ્રાક્ટરને કામગીરી સારી ગુણવત્તા સાથે કરવા સૂચન કર્યુ તેમજ તેમના કારીગર દરમિયાન લાઠી બાબરાના Continue Reading


















Recent Comments