Home Archive by category અમરેલી (Page 555)

અમરેલી

અમરેલી
 રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૪ અંતર્ગત શુક્રવારે અમરેલી જિલ્લા પોલીસ અને આર.ટી.ઓ. દ્વારા આયોજિત જાગૃતિ કાર્યક્રમ જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયના અધ્યક્ષ સ્થાને સંપન્ન થયો હતો. શહેરના સેન્ટર પોઈન્ટ ખાતે યોજાયેલ સમારોહમાં અમરેલી શહેરની વિવિધ ૧૨ શાળાના અંદાજિત ૧૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ માર્ગ સલામતી અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાના શપથ લીધા હતા. કાર્યક્રમમાં અકસ્માત Continue Reading
અમરેલી
દામનગર સમગ્ર દામનગર શહેર રામમય બન્યું ભગવાન શ્રી રામચંદ્રજી ની અયોધ્યા ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી નો ભવ્ય પ્રારંભ શહેરભર ની વિવિધ શેક્ષણિક સંસ્થા ઓની પ્રભાત ફેરી શહેરભર માં ફરી દામનગર શહેર ની તાલુકા પ્રાથમિક શાળા નંબર ૧ મોર્ડન ગ્રીન અને શ્રી નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળા નં ૨ ના હજારો વિદ્યાર્થી ઓની જય […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં ગાયત્રીનગર વિશ્વ હિન્દૂ પરિષદ ના શહેર પ્રમુખ ના નિવાસ સ્થાને પધારેલ પ્રખર વક્તા ક્રાંતિકારી સંત શ્રી પૂજ્ય સ્વામી આત્માનંદ સરસ્વતીજી નું આગમન થતા ઉષ્મા ભર્યો સત્કાર કરાયો હતો વિશ્વ હિન્દુ પરિષદ ના શહેર પ્રમુખ સહિત ના સંગઠન ના કાર્યકરો સાથે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામચંદ્રજી મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈ દામનગર […]Continue Reading
અમરેલી
અમરેલીઆગામીલોકસભાનીચૂંટણી-૨૦૨૪નાનગારેઘાવાગીરહ્યાછેત્યારેઅમરેલીજિલ્લામાંભારતીયજનતાપાર્ટીદ્વારાઆયોજિતવોલપેઈન્ટીંગઅભિયાનનોવિધાનસભાનાનાયબદંડકઅનેઅમરેલીનાધારાસભ્યકૌશિકભાઈવેકરીયાએપોતાનાવતનદેવરાજીયાથીશંખનાદસાથેપ્રારંભકરાવ્યોહતો.લોકસભામાંવડાપ્રધાનનરેન્દ્રભાઈમોદીનેજંગીબહુમતીથીજીતાડીઅનેફરીથીભારતીયજનતાપાર્ટીનાનેતત્વવાળીએન.ડી.એસરકારબનાવવામાટેઅમરેલીજિલ્લોકમરકસીરહ્યોછે. Continue Reading
અમરેલી
સરકારદ્વારાદરવર્ષેસુજલામસુફલામયોજનાઅન્વયેરાજ્યભરનાતળાવઉંડાઉતારવાનીકામગીરીકરવામાંઆવેછે. જેકામગીરીખેડૂતોમાટેખૂબજઉપયોગીકામગીરીછે. જેનાથીતળાવઉંડાથતાજળસંચયથાયછેઅનેઆવાતળાવોનીમાટીખેડૂતોનાખેતરોનેનવસાધ્યકરવામાંઉપયોગીબનેછે. Continue Reading
અમરેલી
તા.૨૧-જાન્યુઆરીની રાત્રે ૦૯-૩૦ કલાકે અરવિદ બારોટ એન્ડ ગ્રુપ ડાયરાને ડોલાવશે. શોભાયાત્રા,ધર્મસભા, મહાઆરતી, અયોધ્યાનુ લાઈવ પ્રસારણ, ગામ ધુમાડાબધ ભોજન પ્રસાદ માળીલાના વતની-ઈફકોના ચેરમેન દિલીપભાઈ સઘાણી, નાયબ મુખ્ય દડક કૌશિકભાઈ વેકરીયા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, સારહી યુથ કલબ ઓફ અમરેલીના પ્રમુખ મુકેશભાઈ સઘાણી સહિત વિશાળ સખ્યામાં ગ્રામજનો–સુરતવાસીઓ તેમજ આજુબાજુના Continue Reading
અમરેલી
અયોધ્યા ખાતે રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે તેવા પાવન પ્રસંગે આવતીકાલે અહીં સાવરકુંડલા શહેરમાં આવેલ કેળવણીના ધામ સમા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા સવારે ૮-૩૦ કલાકે શ્રી રામલ્લાની ભવ્યાતિભવ્ય નગરયાત્રા પ્રસ્થાન કરશે જેમાં સ્વામીનારાયણ ગુરૂકુળ પરિવાર સમેત શહેરની વિવિધ ધાર્મિક, શૈક્ષણિક તેમજ સામાજિક સંસ્થાઓ જ્ઞાતિ મંડળો અને નગરજનો ઉત્સાહભેર ભાગ લઈને આ Continue Reading
અમરેલી
દામનગર નગરપાલિકા તંત્ર માં જાણીતા RTI એક્ટિવિસ્ટ નટવરલાલ ભાતિયા એ પાલિકા ના મંજુર મહેકમ થી વધુ ૩૫ લાખ ની ચુકવણી સંદર્ભે માહિતી માંગી હતી જે માહિતી પાલિકા તંત્ર દ્વારા  છુપાવી સવાલ વાળી માહિતી નહિ આપતા અરજદારે લાઠી નાયબ કલેકટર સાહેબ પ્રાંત અધિકારી સમક્ષ અપીલ કરતા પ્રાંત અધિકારી લાઠી દ્વારા આ અરજ સબંધ કરતા RCM ભાવનગર […]Continue Reading
અમરેલી
સમગ્ર ભારત અત્યારે રામ બની રહયુ છે ત્યારે અમરેલી જીલ્લાના સાવરકુંડલાના પ્રથમ વખત ધારાસભ્ય બનેલા શ્રી મહેશ લાલજીભાઇ કસવાલા કે જેઓ સાવરકુંડલાની જનતા માટે આશીર્વાદ સ્વરૂપ ચુંટાયા હોય તેવુ લાગી રહયુ છે કારણ કે, શ્રી કસવાલા ધારાસભ્ય બન્યા પછી છેલ્લા ૦૧ વર્ષમાં સરકારશ્રીમાં અઢળક ગ્રાન્ટો લાવેલ છે અને હાલ વધુ રકમ સાવરકુંડલાની જનતાના સુખાકારી અને સમૃઘ્ધી […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના બગસરા મુકામે શ્રી સ્વામીનારાણય મંદિરના દિવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને  ‘પ્રાકૃતિક કૃષિ’ પરિસંવાદમાં ઉપસ્થિત રહેવા પધારે રાજ્યયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું અમરેલી એરપોર્ટ પર ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયા, જિલ્લા કલેકટરશ્રી અજય દહિયા, જિલ્લા પોલીસ વડા શ્રી હિમકર સિંઘ Continue Reading