Home Archive by category અમરેલી (Page 576)

અમરેલી

અમરેલી
સાવરકુંડલા તાલુકાના મોલડી ગામના ગ્રામજનો એ સાવરકુંડલા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી, સાવરકુંડલા તાલુકાના મોલડી ગામમાં મોટાભાગ ની સરકારી અને ગૌચરની જમીનમાં દબાણ કરી લેવામાં આવી છે જેના પરિણામે મોલડી ગામના રેઢીયાર માલઢોર તેમજ માલધારી સમાજના લોકો અને પશુપાલકો અન્ય લોકો પોતાના પશુઓને ચરાવવા માટે મુશ્કેલ બની ગયું છે. ખરેખર તો દરેક ગામમાં આવી સરકારી […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા ખાતે આજરોજ મહાકાળી ચોક ખાતે આવેલ શોપીંગ કોમ્પલેક્ષમાં સ્વ. ચંપકલાલ છગનભાઈ ખેતાણીની પુણ્યતિથિ નિમિત્તે સાવરકુંડલા શહેરના ગણમાન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં ખેતાણી પરિવાર દ્વારા ચાલતાં ચાર છાશ કેન્દ્રના ૧૭૦૦ જેટલાં લાભાર્થીઓને ખાદ્ય ચીજવસ્તુઓની કીટ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી હતી. આ પ્રસંગે લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના સુપ્રિટેન્ડન્ટ ડો પ્રકાશભાઈ કટારિયા, ડો.અંકુર Continue Reading
અમરેલી
સાવરકુંડલા ખાતે જાંબાઝ એ.એસ.પી. વલય વૈધની નિમણુંક કરવામાં આવી છે ત્યારે અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી અને સાવરકુંડલા કે.કે.મહેતા સરકારી હોસ્પિટલ આરોગ્ય સમિતિના સદસ્ય  અને લોહાણા સમાજના અગ્રણી એવા રાજુભાઇ શીંગાળાએ એ.એસ.પી.વલય વૈધની એએસપી કચેરી ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી. અને એએસપી સાહેબના ઉજ્જ્વળ ભવિષ્યની સાથે તેમના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા શહેર  Continue Reading
અમરેલી
તારીખ 28/03/2024 ને ગુરુવારે શ્રી સદ્દગૂરૂ કબીર સાહેબ સેવા ટ્રસ્ટ – સાવરકુંડલા અને લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી તથા  નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સુદર્શન નેત્રાલય હોસ્પીટલ – અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પનું ભવ્ય આયોજન થયેલ હતું. આ કેમ્પ આંખોના રોગ થી પીડાતા દદીઁનારાયણ માટે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવ્યું હતું. આ કેમ્પ  […]Continue Reading
અમરેલી
તેમની આ સિધ્ધિને સાવરકુંડલાના અગ્રણી બિલ્ડર કરશનભાઈ ડોબરીયાએ બિરદાવી અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી.ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસમાં પ્રથમ વખત લાંબી કૂદમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર હીટ અને ફીટ માલવિયા નુતનબેન.. ૨૦ થી વધારે નેશનલ ગેમ્સનો અનુભવ દસથી વધારે ગોલ્ડ ચાર સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ મેળવનાર ફરી એકવાર અનોખી સિધ્ધિ પ્રાપ્ત કરી.. ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસ […]Continue Reading
અમરેલી
ચલાલ મુકામે માં શક્તિ ગાયત્રી માં ના  આર્શીવાદ તેમજ પાણી દરવાજા સ્વામીનારણ મંદિર , શીર્ષ નેતૃત્વના શુભાશીષ – ઈફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ ,સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા ,ધારાસભ્ય શ્રીઓ શ્રી કૌશિકભાઈ વેકરીયા,શ્રી જે.વી.કાકડિયા,શ્રી મહેશભાઈ કસવાલા ,શ્રી હીરાભાઈ સોલંકી ,શ્રી જનકભાઈ તળાવીયા , પ્રદેશ કિશાન મોરચાના મહામંત્રી શ્રી  હિરેનભાઈ હિરપરા ,જીલ્લા ભાજપ Continue Reading
અમરેલી
ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં નેશનલ લેવલ પર ગુજરાત સચિવાલય ટીમે ૧ ગોલ્ડ સહિત ૩ મેડલ જીત્યા.વિરમગામ ના વતની કોચ કેતન પટેલના માર્ગદર્શન હેઠળ નુતનબેન માલવીયાએ લોંગ જમ્પમાં ગોલ્ડ મેડલ અને ૧૦ કિલોમીટર દોડમાં અરવિંદ કટારાએ સિલ્વર મેડલ જીત્યો. નૂતન ચેમ્પિયન શિપ ૨૦૨૩-૨૪નું ચંડીગઢ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ “ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત […]Continue Reading
અમરેલી
RTE પ્રવેશ પ્રક્રિયા (વર્ષ ૨૦૨૪-૨૫) અંતર્ગત પ્રવેશ મેળવવા માંગતા હોય તેવા ઇચ્છુક અરજદારશ્રીઓએ ઓનલાઈન અરજી કરવાની રહે છે તે અરજી કરવાની નિયત સમયમર્યાદામાં તા.૩૦ માર્ચ, ૨૦૨૪ સુધી વધારો કરવામાં આવ્યો છે. નબળા અને વંચિત જૂથનાં બાળકોને બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫નાં જૂન માસથી શરુ થતાં નવા સત્ર અન્વયે ધોરણ-૧માં વિનામુલ્યે પ્રવેશ […]Continue Reading
અમરેલી
સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસીપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત અમરેલી જિલ્લામાં યુવાન મતદારો અને પ્રથમ વખત મતદાન કરનારા મતદારોમાં મતદાન અંગેની જાગૃત્તિ પ્રસરાવવાના હેતુથી અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અમરેલી સ્થિત મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી- અને જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના Continue Reading
અમરેલી
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં જિલ્લાના દિવ્યાંગ મતદારોની સહભાગિતા વધે, તેમના પ્રશ્નો, સમસ્યાના ઉકેલ માટે દિવ્યાંગ મતદાતાઓ માટેના નોડલ અને અમરેલી જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના અધિકારીશ્રી દિવ્યાંગ મતદારોને મતદાન માટેની સગવડો મળી રહે તે માટે કાર્યરત છે.  અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન તેમજ સૂચનાથી અમરેલી જિલ્લામાં દિવ્યાંગ Continue Reading