Home Archive by category અમરેલી (Page 578)

અમરેલી

અમરેલી
સાવરકુંડલા શહેરમાં આવેલ નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી જે.વી. મોદી હાઇસ્કુલ ખાતે ગત સપ્તાહે આ શાળાના કમ્યુનિટી હોલમાં સવારે નવ કલાકે ધોરણ ૧૦ અને ૧૨ ના વાલીઓનું  સંમેલન રાખેલું હતું. વાલી સંમેલનનો હેતુ ધોરણ ૧૦ અને ૧૨ના બોર્ડના વિદ્યાર્થીઓ ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરે તેવો હતો. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય  આશિષભાઈ જોશી તેમજ શ્રી  નૂતન કેળવણી […]Continue Reading
અમરેલી
જાગૃત ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ના માર્ગદર્શન હેઠળ  સાવરકુંડલા નગરપાલિકા માં ગુજરાત સરકાર  આયોજિત પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી તેમજ શહેર ભાજપ પ્રમુખ પ્રવિણભાઈ સાવજ ની વિશેષ ઉપસ્થિતિ માં સેવા સેતુ કાર્યક્રમ યોજાયોસાવરકુંડલા નગરપાલિકા ખાતે જિલ્લા વહીવટી તંત્ર તથા નગરપાલિકા આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં આવકનો દાખલો ,આધારકાર્ડ ,ક્રિમિલિયર, જાતિનો દાખલો ,જન્મ મરણ આયુષ્માન Continue Reading
અમરેલી
મારું નામ નટુભાઈ કમાણી છે, હું અમરેલી તાલુકાના વેણીવદરમાં રહું છું. સરકારની યોજના હેઠળ સોલાર પંપની ખરીદી માટે ૯૫ ટકા સબસીડી મળી છે. સોલાર પંપની ખરીદીમાં મને રુ. ૪,૭૫,૦૦૦ની સહાય મળી. સોલાર પંપ લગાવ્યા બાદ મારા પાકને દિવસે પણ પાણી આપી શકું છું. સોલાર માટેનું આ કનેક્શન મળતા મને રાજ્ય સરકાર દ્વારા ૦૫ વર્ષનું મેઈન્ટેનન્સ માટેની […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા નગરપાલિકા ખાતે પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને નગરપાલિકાના સભાખંડમાં ખાસ સાધારણ સભા મળી હતી આ સામાન્ય સભામાં પુનરાવર્તિત વિકાસ યોજના ૨૦૪૧ અન્વયે નગર આયોજન સમિતિ દ્વારા કરેલ ઠરાવને બહાલી આપવામાં આવેલ સાવરકુંડલા શહેરને આગામી ૨૫ થી ૪૦  વર્ષના વિકાસને ધ્યાન રાખી ગટર પાણી અને સ્ટ્રીટ લાઈટ જેવી આવશ્યક સેવા ગુણવત્તા યુક્ત મળી રહે તેવા […]Continue Reading
અમરેલી
નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી.કાણકિયા આર્ટસ અને એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાન્ચના સંયુક્ત ઉપક્રમે માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી ફાઉન્ડેશન પરિવાર સાવરકુંડલા વાળા (હાલ મુંબઈ)ના સંપૂર્ણ આર્થિક સહયોગથી આજરોજ તા.૨૯-૧૨-૨૩, શુક્રવારના રોજ મેગા થેલેસેમિયા કેમ્પનું જુદી જુદી ચાર સંસ્થાના વિદ્યાર્થીઓ માટે આયોજન કરવામાં આવેલ તે કેમ્પ Continue Reading
અમરેલી
કેન્દ્રમાં જ્યારથી ભાજપનું શાસન આવ્યું અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી જ ભારત દેશની જનતાની અધોગતિની શરૂઆત થઈ ગઈ હતી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૧૦ વર્ષના કાર્યકાળમાં ભારત દેશની જનતાની હાલત કફોડી બની ગઈ છે, ભાજપના રાજમાં સમગ્ર દેશમાં દિન પ્રતિદિન મોંઘવારીએ માઝા મૂકી છે અને આ વધતી જતી મોંઘવારીને લીધે ગરીબ તથા મધ્યમ વર્ગને ઘરનું […]Continue Reading
અમરેલી
માતુશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન ,સાવરકુંડલા (હાલ મુંબઈ ),ઇન્ડિયન   રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા તથા શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજના એન.એસ.એસ વિભાગના સંયુક્ત ઉપક્રમે તારીખ ૨૯-૧૨-૨૩ ના રોજ સાવરકુંડલા શહેરમાં નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી. ડી ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ ખાતે “મેગા થેલેસેમિયા કેમ્પ”નુંઆયોજન થયું, જેમાં ૧૧૮ બહેનોએ Continue Reading
અમરેલી
તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે યોજાયેલ પ્રદેશ કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં કુલ ૨૮ જિલ્લાની ટીમોએ ભાગ લીધેલ જેમાં ૨૩ મેચ રમાયેલ . કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા સ્પર્ધા ખુલ્લી મુકવામાં આવી હતી. જયારે કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી અને રાજ્યસભાના સંસદ શ્રી ડો અનિલ બોન્ડે ની ઉપસ્થિતિમાં સ્પર્ધાનું સમાપન કરવામાં આવેલ કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી બાબુભાઇ જેબલીયા તેમજ Continue Reading
અમરેલી
                             સાવરકુંડલા / લીલીયા વિસ્તારનાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ચુંટાયા બાદ સરકારશ્રી માંથી માતબાર રકમો સાથે અનેકો વિકાસના કામો લાવી રહયા છે અને તેનુ પરીણામ સાવરકુંડલા – લીલીયાની જનતા જોઇ રહી છે ત્યારે ઘાંડલા ગામ બાદ મોટાભમોદ્રા ગામે પણ વિકાસના કામોનું ખાતમુહુર્ત કરવા પહોંચ્યા હતા. જેમા મોટાભમોદ્રા સરપંચ અને ગ્રામ પંચાયત સદસ્યો તથા અગેવાનો અને Continue Reading
અમરેલી
રમાબેન અનિલભાઈ પારેખ મુંબઇ તરફથી મળેલ આર્થિક સહયોગ મહંતશ્રી નારાયણ સાહેબના વરદ્દ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના મહત્વના સાઈટ ફર્સ્ટ પ્રોજેક્ટ હેઠળ લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી) અને શ્રી સદ્દગુરુ કબીર સાહેબ સેવા ટ્રસ્ટ – સાવરકુંડલાના ઉપક્રમે તેમજ સુદર્શન નેત્રાલય અને રમાબેન અનિલભાઈ પારેખ મુંબઇના આર્થિક સહયોગથી ૧૦૯મો વિનામૂલ્યે નેત્ર નિદાન અને Continue Reading