Home Archive by category અમરેલી (Page 608)

અમરેલી

અમરેલી
અમરેલી સ્થિત બાળ સંભાળ ગૃહ સંસ્થા એ ધી જુવેનાઈલ જસ્ટીશ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટ-૨૦૧૫ની કલમ-૫૦ હેઠળ રજિસ્ટર થયેલ સરકારી સંસ્થા છે. કાળજી અને રક્ષણની જરુરિયાત ધરાવતા હોય તેવા ૦૭ થી ૧૮ વર્ષની ઉંમર સુધીના છોકરાઓને આશ્રય આપવામાં આવે છે. અનાથ, નિરાધાર અને આશ્રય રહિત કે એક વાલી ધરાવતા હોય, માતા-પિતાની ગંભીર માંદગીના કારણે બાળકોની સંભાળ […]Continue Reading
અમરેલી
દામનગર શેઠ શ્રી એમ.સી.મહેતા હાઇસ્કૂલનો ૬૬ માં સ્થાપના દિવસ ની  ભુત પૂર્વ વિદ્યાર્થી ૧૯૯૩/૯૪ ની બેંચ દ્વારા ભવ્ય ઊજવણી કરવામાં આવી.દામનગર શહેર માં શિક્ષણ જગત ની શાન શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ના ૬૬ માં સ્થાપના દિવસ ની ભવ્ય ઉજવણી કરાય સને ૧૯૯૩/૯૪ ની બેન્ચ ના એસ એસ સી ના ભુતપૂર્વ વિધાર્થી ઓ એ […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા ના કુકવવા તાલુકા ના હાલ સુરત નવયુગલ ની લગ્ન કંકોત્રી માં અનોખો રાષ્ટ્રપ્રેમ સામે આવ્યો. લગ્ન પ્રતિકા તિરંગા થીમ માં બનાવી.લગ્ન પત્રિકા માં સરદાર પટેલ તેમજ સ્વામી વિવેકાનંદ ની પ્રતિમા ને સ્થાન આપ્યું.સામાજિક સંરચના માં સુધારો કરતી પ્રેરણાત્મક પહેલ રાષ્ટ્રદેવો ભવ રાષ્ટ્ર જ સર્વોપરી ના ઉમદા વિચારો સાથે કોઈપણ સામાજિક સંરચના ની પહેલ […]Continue Reading
અમરેલી
અમરેલી તાલુકાનાં વાંકીયા ગામથી ચાંદગઢ ગામ સુધીનો ડામર રોડ અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે તથા વાહન ચાલકોને વાહનોનું રીપેરીંગ ખર્ચ પણ વધુ આવે છે, ખરાબ રોડના કારણે દર્દીને લઈને જતી એમ્બ્યુલન્સ પણ સમયસર હોસ્પિટલે પહોંચી શકતી નથી પરિણામે દર્દીનો જીવ જોખમમાં મુકાય છે તથા ખરાબ રોડના કારણે […]Continue Reading
અમરેલી
અમરેલી ગુજરાત રાજ્યમાં નકલી કચેરી નકલી અધિકારી નું વાયરો ચાલ્યો હોય તેવું લાગી રહ્યું છે તાજેતરમાં જ અમરેલી જિલ્લાના પનોતા પુત્ર અને કેન્દ્રના મિનિસ્ટર પુરુષોત્તમ રૂપાલા ના ડમી પીએ બની અને ધમકાવવાની ઘટના સામે આવી છેઅમરેલી જિલ્લાના સાવરકુંડલા થી પાંચ કિલોમીટર દૂર હાથસણી રોડ ઉપર માનવ મંદિર મનોરોગી આશ્રમ આવેલો છે જ્યાં નિરાધાર અને રખડતા […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકામાં આરોગ્ય લક્ષી સુવિધો બધું ઉપલબ્ધ થાય ને લોકોના આરોગ્યની સંપૂર્ણ જાળવણી જળવાઈ રહે તે માટે કર્મશીલ ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા તાલુકાનું મુખ્ય સૌથી મોટુ વીજપડી ગામને પી.એચ.સી.સેન્ટર માંથી સી.એચ.સી.સેન્ટરની સૈધાંતિક મંજૂરીઓ સાથે 1 કરોડ 5 લાખ રૂપિયા રાજ્ય સરકારે મંજૂર કરતા વિજપડી આસપાસના 35 જેટલા ગામડાઓમાં માટે આશીર્વાદ રૂપ કામગીરીઓ કરનારા ધારાસભ્ય Continue Reading
અમરેલી
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજમાં તા.૪/૧૨/૨૩ ના રોજ મામલતદાર શ્રી બારૈયા સાહેબ નાયબ મામલતદાર શ્રી જોશી સાહેબ અન્ય સાહેબો અને બી.એલ.ઓ. વગેરેની ઉપસ્થિતિમાં મતદાન જાગૃતિ અને ૧૮ વર્ષ પૂર્ણ થતા હોય તો ચૂંટણી કાર્ડ કઢાવી લોકશાહીના ચૂંટણી- પર્વ અંગે જાગૃતિ લાવવા માટે કાર્યક્રમ યોજાયો, કોલેજના કાર્યકારી આચાર્ય શ્રી ડી.એલ.ચાવડા […]Continue Reading
અમરેલી
“શ્રી નિવાસી અંધ વિદ્યાલય થોરડી ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસ” ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી જેમાં સૌ વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યક્રમની શરૂઆતમાં સવારની પ્રાર્થનામાં “વિશ્વ દિવ્યાંગ દિવસ” ની માહિતી આપી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી ત્યારબાદ જુદી જુદી સ્પર્ધાઓ યોજવામાં આવી જેવી કે વેશભૂષા, વાનગી સ્પર્ધા, વન મિનિટ ગેમ તેમજ નિબંધ Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના વતની અને કેન્દ્રના મિનિસ્ટર પુરુષોત્તમભાઈ રૂપાલા ના ડમીપીએ બની અને ધમકાવવાની ઘટના સામે આવી છે.અમરેલી જિલ્લાના સાવરકુંડલા થી પાંચ કિલોમીટર દૂર હાથસણી રોડ ઉપર માનવ મંદિર મનોરોગી આશ્રમ આવેલો છે જ્યાં નિરાધાર અને રખડતા ભટકતા મનોરોગીઓ ને વિનામૂલ્યે દાખલ કરવામાં આવે છે. આશ્રમ ના ભક્તિ બાપુ અને વિશાળ સેવક સમુદાય અને ટ્રસ્ટીઓ દ્વારા […]Continue Reading
અમરેલી
સમગ્ર વિશ્વ છેલ્લા કેટલાક વર્ષોથી ગ્લોબલ વોર્મિંગનો ભોગ બન્યું છે. વૈશ્વિક આબોહવામાં પરિવર્તનો આવી રહ્યા છે જેને કારણે અનેક જગ્યાએ વિષમ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ગત થોડા દિવસોથી આફ્રિકાના ટાંઝાનિયામાં સતત પડી રહેલા ભારે વરસાદને લીધે પૂરની સ્થિતિ સર્જાઈ છે. દેશના ઉત્તર વિભાગમાં પ્રાપ્ત માહિતી અનુસાર 50 લોકો માર્યા ગયા છે અને અનેક લોકોને ઇજાઓ […]Continue Reading