Home Archive by category અમરેલી (Page 628)

અમરેલી

અમરેલી
અમરેલી જિલ્લાની પરિસ્થિતિ ભાંગીને ભુક્કો થતી જાય છે તેવામાં અમરેલીનાં પુર્વ સાંસદ/ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમરે રાજયનાં મુખ્યમંત્રીને પત્ર પાઠવી તાકીદે કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ સામાન્ય બને તે બાબતે રજુઆત કરી હતી. હાલ અમરેલી જિલ્લાની કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ ગંભીર બની છે તે બાબતે એક પ્રેસ નિવેદન કરી અમરેલીનાં પુર્વ સાંસદ/ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમર તેમજ પુર્વ Continue Reading
અમરેલી
દામનગર પ્રકાશ ના પર્વ દિવાળી અને વિક્રમ સંવત ૨૦૮૦ ના નૂતનવર્ષ ની પૂર્વ સંધ્યાએ સુરત ની સામાજિક સંસ્થા જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ વિપુલભાઈ નારોલા એ માદરે વતન દામનગર ખાતે અતિ જરૂરીયાતમંદ એવા નિસહાય અને નિરાધાર એવા પરિવારો કે જેમાં વિધવા માતા સાથે બાળકો રહેતા હોય તથા એકલવાયુ જીવન પસાર કરતા વયોવૃદ્ધ […]Continue Reading
અમરેલી
.દામનગર સ્વ અરજણદાદા નારોલા સમસ્ત પરિવાર દ્વારા આયોજિત પિતૃમોક્ષાર્થે યોજાયેલ શ્રીમદ્ર ભાગવત કથા ની ભવ્ય પોથીયાત્રા સાથે ભાગવતાચાર્ય ચંદ્રગોવિદદાસ ના વ્યાસાસને કથા પ્રારંભ વિક્રમ સંવત ૨૦૮૦ ના નૂતનવર્ષ ના પ્રારંભે શ્રી સત્ય નારાયણ આશ્રમ ખાતે થી બપોર ના ૩-૩૦ કલાકે ભવ્ય પોથી યાત્રા પ્રસ્થાન થઈ શહેર ના સરદાર ચોક મુખ્ય રાજમાર્ગો ઉપર ધ્યાનાકર્ષક રીતે દર્શનીય […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે વિક્રમ સંવત ૨૦૮૦ ના રોજ નૂતન વર્ષ ના પ્રારંભે ભવ્ય અન્નકૂટ દર્શન શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે વહેલી સવાર થી શ્રધ્ધાળુ ભાવિકો દ્વારા યુગશક્તિ ગાયત્રી માતાજી આશીર્વાદ મેળવી વિક્રમ સંવત ૨૦૮૦ નું વર્ષે  તેજોમય આરોગ્ય મય સુખ શાંતિ અને સમૃદ્ધિ મય નીવડે તેવી શ્રધ્ધાભાવ થી પ્રાર્થના સાથે દર્શન પૂજન […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં આજરોજ સવારે ૬-૩૦ કલાકે અમરેલી રોડ એસ્સાર પંપ સામે કાંટાના કારખાનામાં ભીષણ આગ લાગતાં ઘટના સ્થળે સાવરકુંડલા નગરપાલિકા ફાયર ફાઇટર સાથે સેનીટેશન ચેરમેન શ્રી હેમાંગ ગઢીયા લાઈટ વિભાગના ચેરમેન ભાવેશભાઈ કવા અને નગરપાલિકાના કારોબારી સમિતિના ચેરમેન અશોકભાઈ ચૌહાણ તેમજ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી. આ ઉપરાંત પણ […]Continue Reading
અમરેલી
સારહી યુથ ક્લબ ઓફ અમરેલી સંચાલિત નિરાધાર નો આધાર સારહિ તપોવન આશ્રમ ખાતે તેમનાં સ્વપ્ન દ્રષ્ટા લોક સેવક શ્રી મુકેશભાઈ સંઘાણીનાં સંકલ્પ અનુસાર બની રહેલાલતપોવન આશ્રમ નું નિર્માણ કાર્ય થાય ત્યાં સુધી દર રવિવારે ગાયત્રી યજ્ઞ કરવામાં આવે છેલ તેમાં આજ રોજ તાઈક્ષ્×ળક્ષ્ક્ષ્ળ×ડ×ઘ નાં રોજ અમરેલી શહેર ભાજપ મહામંત્રી શ્રી ભરતભાઈ મકવાણા નાં સહ પરિવાર […]Continue Reading
અમરેલી
વિપુલભાઈ કનાડીયા, દિનેશભાઈ કનાડીયા, દિલીપભાઈ પરીખ ને સત્કારતા સંસ્થા પ્રમુખ મુકેશ સંઘાણી, તુષાર જોષી ,હિમાંશુભાઈ ધાનાણી સહિતના લોકો ઉપસ્થિત રહયા સેવાને સરનામે ૦ઉમળકા સાથે લુહાર સમાજ ના આગેવાનો તેમજ મુંબઈ થી પધારેલ દિપકભાઈ નરોત્તમભાઈ ડોડીયા હાલ મુંબઈ રહેવાસીલ સાવરકુંડલા થી પધારેલ વિપુલભાઈ નંદલાલભાઈ કનાડિયાલ દિનેશભાઈ મનુભાઈ કનાડીયાલ વિપલભાઈ નંદલાલભાઇ ડોડીયાલ દિલીપભાઇ પરીખ Continue Reading
અમરેલી
ગીર પૂર્વ વન વિભાગ ધારીના DCF રાજદિપસિંહ ઝાલા સાહેબ તથા મદદનીશ વન સંરક્ષક શ્રી શૈલેષ ત્રિવેદી સાહેબની સૂચના તથા રેડ એલર્ટ પેટ્રોલીંગ અન્વયે અને સાવરકુંડલા રેન્જ ફોરેસ્ટ ઓફીસર શ્રી પી. એન. ચાંદુના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા નોર્મલ રેન્જના સાવરકુંડલા રાઉન્ડમાં આવેલ સાવરકુંડલા નોર્મલ બીટનાં પલાણીયા વીડીમાં ગેરઘોરણે અપપ્રવેશ કરતાં (1) આકાશ ઘનશ્યામભાઇ ચુડાસમા, રહે. ચુડાસમા અને Continue Reading
અમરેલી
અમરેલીની વર્ષો જૂની લાગણીવાળી માંગણી એટલે બ્રોડગેજ અને આ માટે ઘણાં જાગૃત લોકોએ પોતાની રીતે પ્રયત્નો કર્યા તેમજ લોકપ્રતિનિધિ તરીકે સાંસદોએ પણ આ મુદ્દે સરકારમાં અવારનવાર રજુઆતો કરી છે પણ યેનકેન પ્રકારે હાલ સુધી બ્રોડગેજ મળી શકેલ નહોતી.એક દાયકા પહેલાં કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં તમામ મીટરગેજ રેલવે લાઈનોને બ્રોડગેજ કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલ પરંતુ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા નગરપાલિકાના સ્વચ્છતાના શિલ્પી એવા સફાઈ કર્મચારીઓનું સંન્માન અહીં સાવરકુંડલા શહેરમાં ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાની કાર્યાલય અટલ ધારા ખાતે માનનીય કેન્દ્રીય મંત્રી રૂપાલા સાહેબ, અમરેલીના ધારાસભ્ય તથા ગુજરાત વિધાનસભાના મુખ્ય નાયબ દંડકશ્રી  કૌશિકભાઈ વેકરીયા અમરેલી સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા, અમરેલી જિલ્લા ભાજપ અધ્યક્ષશ્રી રાજેશભાઈ Continue Reading