સેવાનો એક પણ મૂકો ન ચૂકનાર અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા દ્વારા દિવાળી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી સાવરકુંડલા શહેરના ગરીબ વર્ગના બાળકોને શહેરની બજારમાં પોતાની સાથે લઈ જાય ફટાકડાની દુકાનેથી ફટાકડા અને ફરસાણની દુકાનેથી મીઠાઈ ફરસાણની ખરીદી કરાવી આપી હતી, અને અટલ બિહારી વાજપાઈ નું વાક્ય ચલો જલાયે […]Continue Reading


















Recent Comments