શ્રી જ્ઞાનમંજરી સ્કૂલ રાળગોનમાં યોજાયો ત્રિવિધ કાર્યક્રમ તળાજા તાલુકાની શ્રી જ્ઞાનમંજરી સ્કૂલ રાળગોનમાં K.G થી ધોરણ 12 સુધીના પ્રથમ સત્રના 1 થી 10 નંબરના તેજસ્વી તારલાઓનુ સન્માન, વાલીસંમેલન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું સફળ આયોજન કરી વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓ ઉજાગર કરવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. શ્રી જ્ઞાનમંજરી સ્કૂલ આયોજિત ઈનામ વિતરણમા શૈક્ષણિક સિદ્ધિઓ, રમતગમત ક્ષેત્રે, Continue Reading


















Recent Comments