Home Archive by category અમરેલી (Page 636)

અમરેલી

અમરેલી
લાઠી  પીએમ પોષણ શકિત નિર્માણ મઘ્યાહ્ન ભોજન યોજના નાં કર્મીઓ અગામી ડિસેમ્બર માસમાં દિલ્હી જંતર મંતર ખાતે ઉગ્ર આંદોલન માં જોડાશે તેમ યુનિયન ના અગ્રણી રાજેન્દ્ર સિંહ બી ચુડાસમા પ્રમુખ પીએમ પોષણ શકિત નિર્માણ મઘ્યાહ્ન ભોજન યોજના કર્મચારી મહા સંઘ ગુજરાત પ્રદેશ નો હુકાર વર્ષો થી સરકારી શોષણ નીતિ નો ભોગ બનતા રહેલ પીએમ પોષણ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં હવે દિવાળી દેખાઈ..દરેક ઘરોમાં, દુકાનોમાં સાફ સફાઈ સાથે શહેરને સ્વચ્છ બનાવવા માટે જાહેર માર્ગોની સફાઈ પણ થતી થતી જોવા મળે છે. ખાસકરીને ઘરોની સાફસૂફી દરમિયાન ઘરમાં સંગ્રહ કરેલી બિનજરૂરી અથવા બિનઉપયોગી ચીજવસ્તુઓ ભંગારના ભાવે ભંગારનો વ્યવસાય કરતાં લારીવાળાઓને લગભગ ઘરની ગૃહિણીઓ જ આપતી હોય છે. એટલે દિવાળીના સમયમાં ભંગાર ખરીદતાં નાના વેપારીઓને આ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરની એક લાખ કરતાં વધુ આબાદીમાં સાવરકુંડલા શહેરને  વધુ એક શહેરી અર્બન આરોગ્ય કેન્દ્રની જરૂરિયાત હતી તે હવે સંતોષાતાં લોકોમાં ખુશીની લહેર પ્રસરી. લોકોના આરોગ્ય માટે સતત ચિંતિત સરકારશ્રી દ્વારા આ સંદર્ભે સાવરકુંડલા શહેરના ગૌશાળા ઢાળ થી કોલેજ  તરફ જતાં માર્ગ પર અર્બન હેલ્થ સેન્ટરની સેવા ઉપલબ્ધ થઈ.  આખરે  સાવરકુંડલા શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ Continue Reading
અમરેલી
જય ભારત સાથ જણાવવાનું કે, હાલમાં જ ગુજરાતમાં ભારી વિરોધ વચ્ચે માધ્યમિક તથા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી છે, પુરતી લાયકાત, વર્ષો ની મહેનત બાદ ટેટ, ટાટમાં સારા ગુણ મેળવનાર ને કરાર આધારીત નોકરી પર ભરતી કરી તેમની સાથે અન્યાય કરવામાં આવ્યો છે તેવી લાગણી અનુભવી રહેલા યુવાનો હાલ ગુજરાતમાં આંદોલન કરી […]Continue Reading
અમરેલી
મ્હે.અમરેલી પોર્લોસ અધિક્ષકશ્રી હિમકરસિહ સાહેબ નાઓએ તથા સાવરકુંડલા ડિવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબ નાઓ દ્વારા જીલ્લામાંથી દારૂની બંદી સદંતર દૂર કરવા પ્રોહીબીશન લગત પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઈડો કરી કડક કાર્યવાહી કરવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરથી એસ.એમ.સોની સાહેબની સુચના Continue Reading
અમરેલી
સ્વચ્છતા હી સેવા મહા અભિયાન અંતર્ગત જિલ્લામાં ગામે ગામ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે. આ અભિયાન અંતર્ગત બાબરા તાલુકા પંચાયતમાં ખેતીવાડી શાખામાં રેકર્ડ વર્ગીકરણની કામગીરી કરવામાં આવી હતી. તા. ૩૦ ઓક્ટોબર,૨૩ થી ૦૪ નવેમ્બર,૨૩ સુધી તમામ સરકારી કચેરીઓમાં રેકર્ડ વર્ગીકરણ, ભંગાર નિકાલ, જુના વાહનોની હરાજીની કામગીરી કરવામાં આવી રહી છે. Continue Reading
અમરેલી
  કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, અમરેલી દ્વારા તા. ૦૩/૧૧/૨૦૨૩ ના રોજ લાઠી ખાતે કપાસના પાકમાં ‘સાંકડા ગાળે વાવેતર પદ્ધતિ’ વિષય એક દિવસનો તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અમરેલીના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, ડૉ. પી. જે. પ્રજાપતિ, વૈજ્ઞાનિક, શ્રી એન. એમ. કાછડીયા અને રાષ્ટ્રીય કપાસ સંશોધન Continue Reading
અમરેલી
જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના માર્ગદર્શન અંતર્ગત અમરેલી ખાતે ગુજરાત ગેસ લિમિટેડ અને જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા સંયુક્ત સહયોગથી ઓફ-સાઈટ લેવલ-૩ મોક ડ્રીલ યોજાઈ હતી. શ્યામ સર્કલ અમરેલી નજીક ગેસ સ્ટીલ વાલ્વનું મેન્ટેનન્સ કરતાં ગેસ પાઈપલાઈનમાં આગ લાગવાની ઘટના બનતા જે દરમિયાન એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચેલ. આ દરમિયાન ગુજરાત ગેસ લિ. સ્ટાફ દ્વારા પ્રાથમિક […]Continue Reading
અમરેલી
સાંસદશ્રીએ મત તા. ૨૩ ઓક્ટોબર, ૨૦૨૩ ના રોજ બંને રેલ્વે મંત્રીશ્રીઓ અને રેલ્વે વિભાગને રજૂઆત કરી હતી. ૧૦૮ તરીકેની છાપ ઘાવતા અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા પોતાના સંસદીય વિસ્તારના વિકાસ અને લોકોના પ્રશ્નોના નિરાકણ હેતુ સતત તાર તા અને મહેનત કરતા લોકપ્રતિનિધી માંના એક પ્રતિષિઘી છે ત્યારે તેઓની રજૂઆતના અનુસંઘાને રેલ્વે મંત્રાલય તરફથી દિવાળીના તહેવારોમાં […]Continue Reading
અમરેલી
સાવરકુંડલાના રઘુવંશી અગ્રણી અને અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી શ્રી રાજુભાઈ શીંગાળાની સાવરકુંડલા લોહાણા મહાજન ટ્રસ્ટી તરીકે બહુમતીથી ચૂંટાયાઈને નિમણૂંક થતાં તેમજ સાવરકુંડલા વેપારી મહામંડળના કાર્યકારી પ્રમુખ તરીકે વરણી થતાં શહેર અને જિલ્લાભરમાંથી મિત્રો શુભેચ્છકો દ્વારા અભિનંદનની વર્ષા થઈ.  સાવરકુંડલા શહેરના રઘુવંશી અગ્રણી અને અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ Continue Reading