સાવરકુંડલા નગરપાલિકાના સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ અંતર્ગત શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે ને દરેક વિસ્તારો સુંદર અને રળિયામણા બની રહે તેવા હેતુને સાર્થક કરવાના ધ્યેય સાથે ધારાસભ્ય મહેશ કસવાળાએ નાવલી નદીની મુલાકાત કરી હતી ને સ્વચ્છતા મિશનની સમીક્ષા કરી હતી ને જરૂરી સૂચનો કર્યા હતા સાવરકુંડલા શહેરમાં પાલિકા દ્વારા સ્વચ્છતાનો શુભ સંદેશ સાથેની કામગીરી ભાજપ શાસિત પાલીકા […]Continue Reading


















Recent Comments